Get Mystery Box with random crypto!

Fast News By Rikesh

Logo of telegram channel fast24news — Fast News By Rikesh F
Logo of telegram channel fast24news — Fast News By Rikesh
Channel address: @fast24news
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

Fastet News, News Chenal Vedio, And Live News In Gujarati
● આ ચેનલ માં આપને તાજા સમાચાર, લાઈવ ન્યુઝ, બ્રેકીંગ ન્યુઝ, ન્યુઝ વિડિઓ મિનિટે મિનિટ ના તાત્કાલિક સમાચાર મેળવવા માટે નીચેની લિંક વડે જોડાવ.. અને આપના ગ્રુપ માં અને મિત્રો ને પણ શેર કરો.👇👇👇

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 3

2022-08-02 14:26:13 IT Department Raid: અમદાવાદ સહિત અનેક શહેરમાં ITની રેડ, આ ગ્રુપના 1,000 કરોડથી વધુ બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા
https://gujarati.abplive.com/news/business/it-department-red-in-many-cities-including-ahmedabad-784776

IT Department Raid: અમદાવાદ સહિત અનેક શહેરમાં ITની રેડ, આ ગ્રુપના 1,000 કરોડથી વધુ બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા
27 viewsfastnews, 11:26
Open / Comment
2022-08-02 14:25:12 Monkeypox Virus : મંકીપોક્સ વાયરસ છે કે કોઈ બીમારી? જાણો શું કહે છે એક્સપર્ટ
https://gujarati.abplive.com/lifestyle/health/is-monkeypox-a-virus-or-disease-784768

Monkeypox Virus : મંકીપોક્સ વાયરસ છે કે કોઈ બીમારી? જાણો શું કહે છે એક્સપર્ટ
27 viewsfastnews, 11:25
Open / Comment
2022-08-02 13:07:28 અમદાવાદ,તા.02 ઓગષ્ટ 2022,મંગળવારભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. કઈ કઈ બેઠક પણ કોણ ઉમેદવાર ?હેમા ચૌધરી દિયોદર બેઠક સોમનાથ જગમાલા વાળાઅજુર્ન રાઠવા છોડા ઉદેપુરસાગર રબારી બેચરાજીરાજકોટ ગ્રામ્ય વશરામ સાગઠીયાસુરત કામરેજ રામ ધડૂકરાજકોટ દક્ષિણ શિવલાલ બારસિયાસુધીર વાઘાણી ગારીયાદારરાજેન્દ્ર સોલંકી બારડોલી અમદાવાદ નરોડા ઓમપ્રકાશ તિવારી
48 viewsfastnews, 10:07
Open / Comment
2022-08-02 13:07:27
49 viewsfastnews, 10:07
Open / Comment
2022-08-02 13:07:26 AAPની આગોતરી તૈયારી : પાંચ મહિના અગાઉ જ વિધાનસભા ચૂંટણી 10 ઉમેદવારો જાહેર
https://www.gujaratsamachar.com/news/gujarat/gujarat-assembly-election-aap-in-action-mode-gopal-italia-announce-some-candidates
47 viewsfastnews, 10:07
Open / Comment
2022-08-02 13:06:27 - મનહર ઉધાસના તમામ ગુજરાતી આલ્બમ્સના નામ 'અ'થી શરૂ થાય છે જે તેમની એક વિશેષતા કહી શકાયઅમદાવાદ, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારઆગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ફરી એક વખત રાજ્યના રાજકારણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે. ત્યારે દેશના જાણીતા ગાયક કલાકાર મનહર ઉધાસ આજે ભાજપમાં જોડાવાના છે. તેઓ આજે સાંજે 4:00 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાના છે. મનહર ઉધાસનો જન્મ જેતપુર ખાતે થયો હતો અને તેમનું મૂળ વતન રાજકોટ પાસેનું ચરખડી ગામ છે. તેમના બંને ભાઈઓ પંકડ ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગીત-સંગીતકાર તરીખે ખૂબ જ પ્રસિદ્ધ છે. મનહર ઉધાસના તમામ ગુજરાતી આલ્બમ્સના નામ 'અ'થી શરૂ થાય છે જે તેમની એક વિશેષતા કહી શકાય. મનહર ઉધાસે બોલિવુડના મોટા ભાગના સંગીતકારો સાથે કામ કર્યું છે તથા અનેક ફિલ્મી કલાકારોના પાર્શ્વ ગાયક તરીકે ગીતો ગાયા છે. તેમણે હિન્દી, ગુજરાતી, પંજાબી, બંગાળી અને બીજી ભાષાઓની ૩૦૦થી વધારે ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. અત્યાર સુધીમાં તેમના 60 આલ્બમો બહાર પડ્યા છે.તેમની લોકપ્રિય ગઝલો- શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી - જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે- નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે- તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું- થાય સરખામણી તો ઉતરતાં છીએ- હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઈ દૂર નથી- ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!- જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે- સમય વીતી ચુકેલો છું
45 viewsfastnews, 10:06
Open / Comment
2022-08-02 13:06:27
35 viewsfastnews, 10:06
Open / Comment
2022-08-02 13:06:25 'શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી' ફેમ જાણીતા ગાયક મનહર ઉધાસ જોડાશે ભાજપમાં
https://www.gujaratsamachar.com/news/gujarat/shant-zharukhe-wat-nirakhti-roopni-rani-fame-singer-manhar-udhas-will-join-bjp
32 viewsfastnews, 10:06
Open / Comment
2022-08-02 12:19:12 CNG PNG Price Hike: મોંઘવારીનો વધુ એક માર લાગશે! ફરી CNG અને PNGના ભાવમાં વધારો થઈ શકે છે
https://gujarati.abplive.com/news/business/cng-png-price-hike-there-will-be-a-shock-of-inflation-then-the-price-of-cng-and-png-may-increase-784745

CNG PNG Price Hike: મોંઘવારીનો વધુ એક માર લાગશે! ફરી CNG અને PNGના ભાવમાં વધારો થઈ શકે છે
48 viewsfastnews, 09:19
Open / Comment
2022-08-02 12:18:11 Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટીએ નરેશ પટેલના કયા નજીકના વ્યક્તિને આપી ટિકિટ ?
https://gujarati.abplive.com/news/rajkot/gujarat-assembly-election-2022-aap-announces-name-of-patidar-shivlal-barsia-as-rajkot-south-rural-seat-candidates-who-close-to-naresh-patel-784742

Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટીએ નરેશ પટેલના કયા નજીકના વ્યક્તિને આપી ટિકિટ ?
47 viewsfastnews, 09:18
Open / Comment