🔥 Burn Fat Fast. Discover How! 💪

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 6

2022-04-27 11:18:06 લાગણીનો ‘લેપ’કોઈ આપે તો લઈને લગાવી દો,

નહીં તો પછી ‘સમજણ’ ની લાંપી થી તિરાડ પૂરી દો...
@Suvichar
1.9K views08:18
Open / Comment
2022-04-26 08:15:19
Srimad Bhagavatam - 2
@Suvichar
2.2K views05:15
Open / Comment
2022-04-26 08:15:09 આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં લોકો નાટક જોઈને રડે છે.

અને વાસ્તવિકતા જોઈને કહે છે કે બધું નાટક છે..
@Suvichar
1.9K views05:15
Open / Comment
2022-04-26 07:52:13
Srimad bhagavatam - 1
@Suvichar
1.9K views04:52
Open / Comment
2022-04-23 10:34:28
@Suvichar
2.2K views07:34
Open / Comment
2022-04-21 09:12:44 'અશ્રુ' એટલે....
બોલી ન શકાય એવાં શબ્દોનું પ્રતિબિંબ !
@Suvichar
2.6K views06:12
Open / Comment
2022-04-21 09:11:45 ભીની ભીની ખુશ્બુ,
આવે છે ધીમે ધીમે..

લાગે છે
આગમન થવું જોઈએ,

"એમનુ"કા પછી વરસાદનું..
@Suvichar
2.5K views06:11
Open / Comment
2022-04-19 15:51:48 એ કબૂતરે તમારી બારી ઉપર માળો નથી કર્યો સાહેબ,
ખરેખર તો તમારી ઇમારત જયાં ઊભી છે ત્યાં ક્યારેક એનું ઝાડ હતુ.
@Suvichar
2.9K views12:51
Open / Comment
2022-04-19 15:51:09 હા આપુ છું હું ઉધારનું સ્મિત
અને રહું છું હું કાયમ ઉઘરાણીમાં
@Suvichar
2.6K views12:51
Open / Comment
2022-04-13 10:39:44
@Suvichar
3.6K views07:39
Open / Comment