* ખેલ મહાકુંભ ગુજરાત ૨૦૨૨ અંતર્ગત ભરવાડ યુવા સંગઠન કબડ્ડી ટીમ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ વતી ખૂબ ખૂબ અભિનંદન *
* રાજ્ય કક્ષાએ પણ ભરવાડ સમાજનું નામ રોશન કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ * * ખેલશે ગુજરાત જીતશે ભરવાડ *