Get Mystery Box with random crypto!

જય દ્વારકાધીશ સમગ્ર ગુજરાતમાં ઐતિહાસીક પરિણામ ભરવાડ યુવા સ | Bharwad Yuva Sangathan

જય દ્વારકાધીશ

સમગ્ર ગુજરાતમાં ઐતિહાસીક પરિણામ

ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ સંચાલિત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા નિ:શૂલ્ક શિબિર ઘાટલોડીયા અંતર્ગત

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન
"રાહુલ સુરેશભાઈ ભરવાડ"
"માર્ક ૧૧૩.૦૩૫"

સમગ્ર ગુજરાતમાં આઠમું સ્થાન
"ગેલાભાઈ મોતીભાઈ લાંબરિયા"
"માર્ક ૧૦૯.૦૩૫"

પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બંને ભાઈઓએ પ્રથમ અને આઠમું સ્થાન પ્રાપ્ત કરી ભરવાડ સમાજ અને ભરવાડ યુવા સંગઠન નું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.

Join : https://telegram.me/bharwadyuva