🔥 Burn Fat Fast. Discover How! 💪

આજનું કરન્ટ અફેર્સ 1. બ્રુનેઇમાં ભારતના આગામી ઉચ્ચાયુક્ત તરીક | Bharwad Yuva Sangathan

આજનું કરન્ટ અફેર્સ

1. બ્રુનેઇમાં ભારતના આગામી ઉચ્ચાયુક્ત તરીકે આલોક અમિતાભ ડિમરીની નિમણૂક.તેઓ હાલમાં કિર્ગીઝ ગણરાજ્ય માં ભારતના ઉચ્ચાયુક્ત છે.

2. દહેરાદૂનમાં 30મા હુન્નર હાર્ટ નો પ્રારંભ

3. ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં કાલાકૂવા ખાતે ભારતનો સૌથી મોટો એરોમૅક ગાર્ડન-સુગંધિત બગીચો શરૂ કરવામાં આવ્યો.

4. મધ્યપ્રદેશ સરકારે મુખ્ય મંત્રી આવાસ-ભૂ અધિકાર યોજનાની જાહેરાત કરી.

5. RBI ના પ્રવર્તમાન ગવર્નર શક્તિકાન્ત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો.

6. કન્નડ અભિનેતા પુનીત રાજકુમાર નું 46 વર્ષની ઉંમરે અવસાન.

7. અમેરિકામાં રાષ્ટ્રીય ઔષધિ નિયંત્રણના નીતિ નિદેશક તરીકે રાહુલ ગુપ્તાની નિમણૂક.
•••

》આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ

www.bharwadyuva.in