Get Mystery Box with random crypto!

Bharwad Yuva Sangathan

Logo of telegram channel bharwadyuva — Bharwad Yuva Sangathan B
Logo of telegram channel bharwadyuva — Bharwad Yuva Sangathan
Channel address: @bharwadyuva
Categories: Education
Language: English
Subscribers: 1.93K
Description from channel

• ભરવાડ યુવા સંગઠન એજ્યુકેશનલ એકેડેમી
• ગૌ-રક્ષા દળ
#BYS #BYSEA #GauRakshaDal #BharwadYuva

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


The latest Messages 13

2022-04-07 06:36:17
જય દ્વારકાધીશ ભરવાડ સમાજના દીકરા-દીકરીઓ જોગ સંદેશ ભરવાડ યુવા સંગઠન આણંદ જિલ્લા દ્વારા તારીખ 10/04/2022ના રોજ પોલીસ કોસ્ટેબલની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓની તારીખ 09/04/2022 એક દિવસની રહેવા- જમવાનીની વ્યવસ્થા આણંદ જિલ્લામાં કરવામાં આવેલી છે.તમામ વિદ્યાર્થીઓએ…
745 views03:36
Open / Comment
2022-04-07 06:14:14 જય દ્વારકાધીશ

ભરવાડ સમાજના દીકરા-દીકરીઓ જોગ સંદેશ
વડોદરા શહેર આવનાર પોલીસ કોન્ટેબલ પરીક્ષા માટે

તારીખ 10/04/2022ના રોજ પોલીસ કોસ્ટેબલની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને તારીખ 09/04/2022 એક દિવસની રહેવા- જમવાનીની વ્યવસ્થા વડોદરા શહેરમાં કરવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓને રોકાવાનું હોય તે તમામ વિદ્યાર્થીઓએ ફોનથી જાણ કરવી.

દીકરાઓ માટે સ્થળ:
ભવનસ પાર્ટી પ્લોટ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે નેશનલ હાઇવે 8 એલ એન્ડ ટી નોલેજ સિટી સામે બાપોદ વડોદરા શહેર

દીકરીઓ માટે સ્થળ:
મારુતિ ભુવન એરપોર્ટ સર્કલ ચાર રસ્તા પાસે વડોદરા શહેર

ખાસ નોંધ:- દરેક વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સ્થળ (સ્કૂલ) સુધી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે (નથુભાઈ બોળીયા તરફથી)

સંપર્ક નંબર:
મો.
9998897176 અશોકભાઈ
મો.9722555574 ભીમાભાઇ
મો.9925058508 લક્ષ્મણભાઈ
મો.7046705000 પેથાભાઈ
મો.9737088111 લાલાભાઈ
મો.9909520001 અનિરુધભાઈ

All the best
790 viewsedited  03:14
Open / Comment
2022-04-06 17:33:26 જય દ્વારકાધીશ

ભરવાડ સમાજના દીકરા-દીકરીઓ જોગ સંદેશ

ભરવાડ યુવા સંગઠન આણંદ જિલ્લા દ્વારા તારીખ 10/04/2022ના રોજ પોલીસ કોસ્ટેબલની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓની તારીખ 09/04/2022 એક દિવસની રહેવા- જમવાનીની વ્યવસ્થા આણંદ જિલ્લામાં કરવામાં આવેલી છે.તમામ વિદ્યાર્થીઓએ ફોનથી જાણ કરવી તેમજ પોતાનો કોલલેટર વોટ્સઅપના માધ્યમથી નીચેના નંબર પર મોકલવાનો રહેશે

સ્થળ:
હોટલ અતિથિ, ૨ માળ,આર્ટસ કોલેજની સામે, ગ્રીડ ચોકડી નવા બસ સ્ટેન્ડ રોડ આણંદ.
અભયભાઈ ડાંભલા (લાલાભાઈ)
9924763852
ધુનાભાઈ એસ મારૂ
9825423240
931 viewsedited  14:33
Open / Comment
2022-04-06 17:03:31
નરોડા, અમદાવાદ
963 viewsedited  14:03
Open / Comment
2022-04-06 12:48:07
833 views09:48
Open / Comment
2022-04-03 20:21:12
જય દ્વારકાધીશ

ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ આયોજીત ભરવાડ યુવા સંગઠન સ્પર્ધાત્મક પોલીસ પરીક્ષા નિ:શુલ્ક શિબિર વડતાલ ધામ ખાતે શ્રીસ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં પોલીસની તૈયારી કરતા સમાજના વિદ્યાર્થીઓને 3 મહીના માટે રેહવા-જમવાની સુંદર વ્યવસ્થા આપવા બદલ શ્રીસ્વામિનારાયણ મંદિરના તમામ વંદનીય સંતશ્રીઓનોનું સન્માન અને સમાજના મુખ્ય દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું

પોલીસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તેમજ પરીક્ષામાં પાસ થઈને આપના માતાપિતાનું અને સમાજનું નામ રોશન કરો એવી સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
1.1K views17:21
Open / Comment
2022-04-03 20:21:10
836 views17:21
Open / Comment
2022-03-02 12:39:12 Gujarat Budget 2022-23
179 viewsedited  09:39
Open / Comment
2022-03-02 06:53:32
02/03
251 views03:53
Open / Comment
2022-03-02 06:49:06
(26)^2 = ?
Anonymous Quiz
19%
(A) 625
20%
(B) 576
24%
(C) 786
37%
(D) 676
54 voters240 views03:49
Open / Comment