2021-11-08 16:45:06
આજનું કરન્ટ અફેર્સ
1. ભારતનું પ્રથમ ડ્રાઇવ-ઇન રૂફટોપ થિયેટર મુંબઇમાં શરૂ થયું.થિયેટરમાં 290 કાર રાખવાની ક્ષમતા છે અને 17.5 એકરમાં ફેલાયેલું છે.
રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' પ્રથમ પ્રદર્શિત ફિલ્મ બની.
2. મહારાષ્ટ્રના નાગપુરનો સંકલ્પ ગુપ્તા ભારતનો 71 મો ગ્રાન્ડ માસ્ટર બન્યો.
3. પર્વતારોહક પ્રિયંકા મોહિતે ની તેનજિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.
4. મોરલ ગ્રૂપ કંપનીના ડાયરેકટર અજય શર્માની નેલ્સન મંડેલા શાંતિ નોબેલ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.
5. બંધન બૅન્કે આસામ માટે અસમિયા ગાયક જુબિન ગર્ગની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરી.
6. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટી-20 ક્રિકેટ મેચમાં 400 વિકેટ લેનારો વિશ્વનો ચોથો ક્રિકેટર બન્યો.
7. ત્રિપુરાના બેમ્બૂ એન્ડ કેન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે ભારતનું પ્રથમ વાંસનું બનેલું ક્રિકેટ નું બૅટ અને સ્ટમ્પ બનાવ્યું.
8. પશ્ચિમી નૌસેના કમાનના ચીફ ઓફ સ્ટાફ તરીકે વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથનની નિમણૂક કરવામાં આવી.
9. 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
•••
》ભરવાડ યુવા સંગઠનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/bharwadyuva
➤ Join Telegram Group
https://t.me/bharwadyuva1
➤ Like us on Facebook
fb.me/bharwadyuva
➤ Follow us on Instagram
https://www.instagram.com/bysfanclub
➤ Join Facebook Group
https://www.facebook.com/groups/bysfanclub
━──────⊱◈✿◈⊰───────━
જય શ્રીકૃષ્ણ
www.bharwadyuva.in
210 viewsedited 13:45