🔥 Burn Fat Fast. Discover How! 💪

🖋🖊 Gpsc Adda 📚

Logo of telegram channel gpscplus — 🖋🖊 Gpsc Adda 📚 G
Logo of telegram channel gpscplus — 🖋🖊 Gpsc Adda 📚
Channel address: @gpscplus
Categories: Uncategorized
Language: English
Subscribers: 177
Description from channel

ભરતી ની અગત્ય ની માહિતી તેમજ બધા જ પ્રકાર નું મટીરીયલ મેળવવા આજેજ જોડાવ...
➡GPSC કલાસ - 1/2 અને 3.
➡️તલાટી ( રેવન્યુ TCM )
➡️બિન સચિવાલય
➡પોલીસ કોન્સ્ટેબલ
➡️ફોરેસ્ટ ગાર્ડ
➡અન્ય એવી મહત્વ ની CLASS 3 પરીક્ષા નુ મટીરીયલ

Ratings & Reviews

1.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages

2021-09-13 06:45:46 બંધારણ - તે પણ મૌખિક રીતે ? શક્ય ?

હાં દોસ્ત આપણે મૌખિક રીતે બંધારણ વિષયની સિરીઝ ચાલુ કરી છે.. વર્ગ 3 ના વિદ્યાર્થીઓ માટે રામબાણ સાબિત થશે..

જે નવા વિદ્યાર્થીઓ છે જેને કાંઈ જ ખબર નથી પડતી તેમના માટે અને જેમને રિવિઝનની જરૂર છે તેમ બંને પ્રકારના વિદ્યાર્થીઓને અનુકૂળ એવો કોર્સ બનાવ્યો છે..

ફક્ત એકવાર ડેમો લેકચર જોઈ લેવો... (આ લેકચર માંથી જ કેટલા માર્ક્સનું પુછાય જોજો) પછી કહેતા નહીં કે રહી ગયા...




43 views03:45
Open / Comment
2021-08-14 17:12:03
Important article for upcoming examination

Follow - https://t.me/FAMILYapluseducation
97 views14:12
Open / Comment
2021-08-12 12:43:41 સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ??

Give Ans - @FAMILYapluseducation
60 views09:43
Open / Comment
2021-06-25 16:11:30
ગુજરાતનો ઇતિહાસ સંપૂર્ણ
વિડિયો લેક્ચર - 06 - મહાભારત - પૌરાણિક કાળ

ખાસ નોંધ - આજનો વિડિયો જરૂરથી જોવો.. મહાભારત , ગીતા, કૌરવો, પાંડવો, શ્રી કૃષ્ણ, પટરાણી.. વગેરે.. વગેરે .. વિશે જો આપને થોડો પણ ખ્યાલ નાં હોય તો વિડિયો જરૂરથી જોવો.. આપને 110% ખ્યાલ આવી જશે અને જિંદગીભર નહિ ભૂલી શકો...

ભારતના નાગરિક હોવાથી આપણને આપણા ધર્મગ્રંથ વિશે માહિતગાર હોવા જરૂરી છે...





119 views13:11
Open / Comment
2021-06-11 08:05:56 ગુજરાતી સાહિત્ય, લેક્ચર - 04

અસાઈત ઠાકર & ભવાઈ

૧૧૦% ગેરંટી કે આજ સુધી આટલી ઉંડાણપૂર્વક "ભવાઈ" વિશેની માહિતી નહીં જ મેળવી હશે..






93 views05:05
Open / Comment