ખાસ નોંધ - આજનો વિડિયો જરૂરથી જોવો.. મહાભારત , ગીતા, કૌરવો, પાંડવો, શ્રી કૃષ્ણ, પટરાણી.. વગેરે.. વગેરે .. વિશે જો આપને થોડો પણ ખ્યાલ નાં હોય તો વિડિયો જરૂરથી જોવો.. આપને 110% ખ્યાલ આવી જશે અને જિંદગીભર નહિ ભૂલી શકો...
ભારતના નાગરિક હોવાથી આપણને આપણા ધર્મગ્રંથ વિશે માહિતગાર હોવા જરૂરી છે...