Get Mystery Box with random crypto!

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 17

2021-12-17 11:06:21 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 17-12-2021*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO
164 views08:06
Open / Comment
2021-12-15 14:05:51 G.K.- ગુજરાતની જાણવા
જેવી માહિતી


અમૂલ ડેરી ક્યાં આવેલી છે?
— આણંદમાં

પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા

નારાયણ સરોવર ક્યાં આવેલું છે?
— કચ્છ

અલંગ કયા જિલ્લામાં આવેલું છે?
— ભાવનગર

અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા

ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?
— કલોલમાં

કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી

ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમાં

ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ

ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ

કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ

કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ

ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?—  સાબરમતી

ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?
—33

ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસાડ

ગુજરાત  ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?— પશ્ચિમ ભારત

ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— કચ્છ

ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— બનાસકાંઠા

ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના

ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા

ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?— ત્રણ

ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ

ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— ખેડા

ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— 1,600 કિ.મી. થી વધુ

ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં

ગુજરાતમાં ‘લીલી નાઘેર’ નો પ્રદેશ કયો કહેવાય છે?— ચોરવાડનો પ્રદેશ

ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ

તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા

સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ  સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ

ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?— મોઢેરામાં

ધરોઇ યોજના કઇ નદી પર છે?
— સાબરમતી

ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?— ખંભાતમાં

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો

ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો

ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી

ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10

ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ

ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોરબી

ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ  કયા શહેરમાં છે?— મોરબી

લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?— કચ્છ અને ભરુચમાંથી

ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?
— સાબરમતી

સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં

કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ

ચોરવાડનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ

છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?— વડોદરા

ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?— કચ્છના નાના રણમાં

સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ

આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં

ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?
— ખેડા

ડાકોરમાં શાનું મંદિર છે?
— રણછોડરાયજીનું મંદિર

દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત

પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?
— પંચમહાલ

બરડો ડુંગર ક્યાં આવેલો છે?
— જામનગરમાં

ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?
— ગિરનાર

મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?— સૌરાષ્ટ્રમાં

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— પાલનપુર

મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?— મોરબી

આયના મહેલ ક્યાં આવેલો છે?
— ભુજ

રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ

દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?
— અમદાવાદ

ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા

પાટણ કઇ નદી પર વસેલું છે?
— સરસ્વતી

ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?— 1 મે,1960

તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર

ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?— 1,96,024

મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પહેલું

વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર

@gujaratiGKmaster
145 views11:05
Open / Comment
2021-12-14 14:50:14 https://www.naukridarshan.in/2021/12/psipolice-constable-government-job-test.html
192 views11:50
Open / Comment
2021-12-14 14:50:11 * PSI/પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી ટેસ્ટ*

* જેટલી વધારે પ્રશ્નોની Practice કરશો.. પરિક્ષામા એટલા જ વધુ માર્ક્સ મેળવી શકશો *

* Test- 16*
* Total Question : 15*
* Topic : PSI/Constable special*

* ઓનલાઇન ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
https://www.naukridarshan.in/2021/12/psipolice-constable-government-job-test.html

*છેલ્લા લેવાયેલ ટેસ્ટ માં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવાર* : https://bit.ly/naukridarshan-test-winner-list
━──────⊱◈✿◈⊰───────━
*PSI/Constable ની પરીક્ષાની તૈયારી કરવા માટે નીચે આપેલા whatsapp group મા જોડઓ*
➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/Ecv6SA2hlpYAdAFeoswnf8
➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
891 views11:50
Open / Comment
2021-12-12 17:04:11 *ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ ના નિધન પાછળનું કારણ*

https://www.rudraupdates.in/2021/12/Ashaben-patel-.html
377 views14:04
Open / Comment
2021-12-12 17:04:00 *OJAS*

*આજે લેવાયેલ GSSSB હેડ ક્લાર્ક પ્રશ્નપત્ર જાહેર*

પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો


https://bit.ly/Head-clerk-2021-paper


🇵 🇦 🇵 🇪 🇷 🇸 🇴 🇱 🇺 🇹 🇮 🇴 🇳

*Head Clerk (હેડક્લાર્ક) 12/12 પ્રશ્નપત્ર પેપર સોલ્યુશન સાથે*

પેપર સોલ્યુશન
https://bit.ly/Head-clerk-2021-paper

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/JWEda5FOI1qIbwcVMUMvK7

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
387 views14:04
Open / Comment
2021-12-11 05:55:30 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 11-12-2021*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/K5wAw161DFbIe1rv0SbjGx
466 views02:55
Open / Comment
2021-12-11 05:54:10
454 views02:54
Open / Comment
2021-12-10 14:19:37 જાહેરાત ક્રમાંક: ૧૯૦/૨૦૨૦-૨૧ સચિવાલયના વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓ ખાતેની “હેડ ક્લાર્ક” સંવર્ગની વર્ગ-૩ની તા.૨૦/૦૧/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ ઓન લાઈન જાહેરાત ની જગ્યાઓમાં ફેરફાર થતા હવે સદરહું જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઈઝ જગ્યાઓની ની વિગતો

જગ્યા માં વધારો....
467 viewsedited  11:19
Open / Comment
2021-12-08 05:58:17 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 08-12-2021*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/K5wAw161DFbIe1rv0SbjGx
593 views02:58
Open / Comment