Get Mystery Box with random crypto!

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 15

2021-12-28 05:19:07 * GPSC દ્વારા તા.26/12/2021ના રોજ લેવાયેલ ક્લાસ 1-2ની પ્રિલિમિનરી પરીક્ષાની ઓફિશીયલ પ્રોવિઝનલ આન્સર કી ડાઊનલોડ કરો*

➜ ડાઊનલોડ કરો: https://www.naukridarshan.in/2021/12/government-job-exam-previous-year-papers.html

https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO

@gujaratiGKmaster

++++++++±+++++++
396 viewsedited  02:19
Open / Comment
2021-12-27 06:46:30 * બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી ટેસ્ટ-16*

* Total Question : 15*
* Topic : Exam Special*

* ઓનલાઇન ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
https://www.naukridarshan.in/2021/12/government-job-test-16.html

*છેલ્લા લેવાયેલ ટેસ્ટ માં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવાર* : https://bit.ly/naukridarshan-test-winner-list
━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *
➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/IJIelmhHSlRHlq5U0knJS6

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
3.2K views03:46
Open / Comment
2021-12-26 17:53:20 * GPSC પ્રશ્નપત્ર*

આજે લેવાયેલ GPSC કલાસ 1-2નું *પ્રશ્નપત્ર* અને *OMR sheet* નીચે આપેલ લિંકથી ડાઉનલોડ કરી શકશો


https://www.naukridarshan.in/2021/12/government-job-exam-previous-year-papers.html

https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO
1.3K views14:53
Open / Comment
2021-12-26 07:39:42 https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml
464 views04:39
Open / Comment
2021-12-26 07:39:21 *GSRTC કંડકટર પરીક્ષા ની OMR Sheet જાહેર.*

*OMR Sheet ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો*
https://www.naukridarshan.in/2021/08/gsrtc-conductor-exam-date-2021.html
461 views04:39
Open / Comment
2021-12-26 05:58:16 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 26-12-2021*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO

@gujaratiGKmaster
467 views02:58
Open / Comment
2021-12-24 16:56:10
210 views13:56
Open / Comment
2021-12-22 15:30:11 * 10 પાસ પર મોટી ભરતી.. *

ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) દ્વારા *641* જગ્યાઓ પર આવી બમ્પર ભરતી..

પોસ્ટ: ટેક્નિશિયન - વિવિધ
પગાર ધોરણ: ₹ 21,700/- થી શરૂ..
છેલ્લી તારીખ: 10/01/2022

*ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે નીચેની લિંક ખોલો *

*https://www.naukridarshan.in/2021/12/icar-recruitment-2021-for-641-posts.html*

10 પાસ તમામ મિત્રોને શેર કરો

@gujaratiGKmaster
439 views12:30
Open / Comment
2021-12-22 07:59:58 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 22-12-2021*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO
457 views04:59
Open / Comment
2021-12-22 07:50:22 પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે અમદાવાદમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?

*સરદારનગર*

પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે પોરબંદરમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?

*કુતિયાણા*

પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે જુનાગઢમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?

*માણાવદર*

પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે કચ્છમાં કયુ શહેર વસાવવામાં આવ્યું હતું?

*ગાંધીધામ*

નવનિર્માણ આંદોલનમાં નવનિર્માણ નામ આપનાર કોણ હતા?

*કલ્યાણજી મેહતા*

માંચી નામની જગ્યા કયા આવેલી છે?

*પાવાગઢ*

ગુજરાત વિધાનસભાની પ્રથમ સીટ કઈ છે?

*અબડાસા (કચ્છ)*

ગુજરાત વિધાનસભાની છેલ્લી સીટ કઈ છે?

*ઉંમરગામ*

ગુજરાતનો દરિયા કિનારો કેટલા માઈલનો છે?

*૯૯૦*

ગુજરાતના મંત્રીમંડળમાં સૌ પ્રથમ સ્ત્રી મંત્રી કોણ હતા?

*કમળાબેન પટેલ*


@gujaratiGKmaster
421 views04:50
Open / Comment