Get Mystery Box with random crypto!

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 13

2022-01-07 06:00:05 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 07-01-2022*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO

@gujaratiGKmaster

++++++++++++++++
388 views03:00
Open / Comment
2022-01-06 13:42:21 મોહનદાસ કરમચંદ ગાંધી


ઉપનામ

મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા

જન્મ 

2- ઓક્ટોબર -1869  ;  પોરબંદર

અવસાન

30 – જાન્યુઆરી,  1948   ;    દિલ્હી

કુટુમ્બ

માતા-  પૂતળીબાઈ ;   પિતા – કરમચંદ (કબા) ગાંધી

પત્ની – કસ્તૂરબા (લગ્ન- 1881 )  ️ પુત્રો –  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ

અભ્યાસ

1887 – મેટ્રીક – આલ્ફ્રેડ હાઈસ્કૂલ , રાજકોટ

કોલેજ – શામળદાસ કોલેજ, ભાવનગર

બૅરિસ્ટર (લંડન)

વ્યવસાય

આફ્રીકામાં વકીલાત

પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.

પ્રદાન

ભારતની આઝાદી અને અસહકારના  શસ્ત્રના સર્જક

અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં  શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત

પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક

જીવનભર સત્યશોધક

જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક

અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી

જીવન ઝરમર

પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન

દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ

1888 – ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.

દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત

ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,

રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ

ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ”  આશ્રમ સ્થાપ્યો

1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,

અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના

ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું

1920 –  અસહકારનું આંદોલન

1930 –  ઐતિહાસિક દાંડીકૂચ

1942  –  “હિંદ છોડો” ચળવળ

1948 –  30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા

મુખ્ય રચનાઓ

આત્મકથા – સત્યના પ્રયોગો

પ્રકાશન – હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;

નિબંધો –  હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.

પત્રલેખન – ગાંધીજીના પત્રો

સમગ્ર સાહિત્ય – ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)

સન્માન

દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.

તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.

તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.

તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.

તેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે  બે મિનીટ મૌન પાળવામાં આવે છે.

આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી...
━──────⊱◈✿◈⊰─────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/Hv4Haa69LH9LKsAlOHBCPR


➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster



@gujaratiGKmaster
216 views10:42
Open / Comment
2022-01-06 12:44:09
224 views09:44
Open / Comment
2022-01-06 10:04:05 Gujarat લેબ ટેક પરીક્ષા તૈયારી કરતા વિદ્યાર્થીઓ







Laboratory technician syllabus

તમામ મિત્ર સુધી મોકલો

@gujaratiGKmaster
272 views07:04
Open / Comment
2022-01-06 07:23:17
305 views04:23
Open / Comment
2022-01-06 05:58:06 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 06-01-2022*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO

@gujaratiGKmaster

++++++++++++++++
316 viewsedited  02:58
Open / Comment
2022-01-05 12:54:21

* જગતના મુખ્ય ધર્મો *



* હિંદુ ધર્મ *

ઉદગમ સ્થળ :~ ભારત
ધર્મગ્રંથ :~ મહાભારત, ગીતા, રામાયણ
ધર્મસ્થાન :~ મંદિર
ધર્મચિહ્ન :~ ઓમ (ૐ), સ્વસ્તિક

* ઈસ્લામ *

સ્થાપક :~ હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ :~ મક્કા
ધર્મસ્થાન :~ મસ્જિદ
ધર્મચિહ્ન :~ બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ :~ કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ :~ 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

* ખ્રિસ્તી ધર્મ *

સ્થાપક :~ ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ :~ જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ :~ બાઇબલ
ધર્મચિહ્ન :~ વધસ્તંભ
ધર્મસ્થાન :~ ચર્ચ (દેવળ)

* જૈન ધર્મ *

સ્થાપક :~ વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ :~ આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન :~ દેરાસર, અપાસરો
ધર્મચિહ્ન:~ ત્રિરત્ન, હાથી, તારો, કળશ

* કોન્ફ્યુશિયસ ધર્મ *

સ્થાપક :~ કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ :~ શાંતુંગ
ધર્મગ્રંથ :~ ક્લાસિક્સ
મુખ્ય દેશ :~ ચીન

* તાઓ ધર્મ *

સ્થાપક :~ સંત લાઓત્સે
મુખ્ય દેશ :~ ચીન

* શિન્તો ધર્મ *

સ્થાપક :~ અજ્ઞાત
મુખ્ય દેશ :~ જાપાન
ધર્મ ગ્રંથ :~ કોજિકી, નિહોનગી

* બૌદ્ધ ધર્મ *

સ્થાપક :~ ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ :~ ત્રિપિટક
ધર્મચિહ્ન :~ કમળ, હાથી
ધર્મસ્થાન :~ વિહાર
ત્રણ અંગ :~ બુદ્ધ, ધર્મ અને સંઘ

* જરથોસ્તી ધર્મ *

સ્થાપક :~ અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ :~ ઝંદ અવેસ્તા
ધર્મગુરુ :~ મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન :~ અગિયારી
ધર્મચિહ્ન:~ અગ્નિ
મુખ્ય દેવ :~ અહૂરમઝદ

* યહૂદી ધર્મ *

સ્થાપક :~ મોઝિઝ
ધર્મગ્રંથ :~ જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ :~ રબી
ધર્મસ્થાન :~ સીનેગોગ
ધર્મચિહ્ન :~ છ ખુણિયો તારો

* શીખ ધર્મ *

સ્થાપક :~ ગુરુ નાનક
ઉદગમ સ્થળ :~ પંજાબ (ભારત)
ધર્મગ્રંથ :~ ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન :~ ગુરુદ્વારા

@gujaratiGKmaster
375 views09:54
Open / Comment
2022-01-05 08:36:34 આઘુનિક ભારત નો ઈતિહાસ

1857 વિપ્લવ

1885 કોગ્રેસ સ્થાપના

1905 બંગાળ ના ભાગલા

1906 મુસ્લિમ લીગ સ્થાપના

1907 સુરત અધિવેશન માં કોગ્રેસ વિભાજન

મુસ્લિમ લીગ ની સ્થાપના

1909 મોલે મિન્ટો સુઘારા

1915 ગાંધીજી નુ ભારતમાં આગમન

1916 સત્યાગ્રહ આશ્રમ સ્થાપના

1917 સાબરમતી આશ્રમ સ્થાપના

1917 ચંપારણ સત્યાગ્રહ

1917-18 ખેડા સત્યાગ્રહ

1918 અમદાવાદ મિલ મજુર હડતાળ સત્યાગ્રહ

1919 રોલેટ એકટ

1919 મોન્ટેગ્યુ ચેમ્સફડઁ સુઘારા

1919 જલિયાંવાલા બાગ હત્યાકાંડ

1919 - 1922 ખિલાફત આંદોલન

1919 - 1922 અસહયોગ આંદોલન

1923 સ્વરાજ પક્ષ સ્થાપના

1927 સાયમન કમિશન

1928 મોતીલાલ નહેરૂ રિપોર્ટ

1930 દાંડીકુચ

1930 - 1932 ગોળમેજી પરિષદો

1931 ગાંઘી ઈરવીન સમજુતી

1932 કોમ્યુનોલ / સાપ્રદાયિક ચુકાદો

Sept 1932 પુના કરાર

1932 હરિજન સેવક સંઘ સ્થાપના

1935 હિંદ સ્વરાજ ઘારો

1937 ચુંટણી થઈ

1939 - 1945 બીજું વિશ્વયુદ્ધ

1939 ત્રિપુરી સંકટ

1939 ફોરવર્ડ બ્લોક પક્ષ સ્થાપના

1940 ઓગસ્ટ ઓફર

1940 વ્યકતિ સત્યાગ્રહ

1942 હિંદ છોડો આંદોલન

1943 આઝાદ હિંદ ફોજ રચના

1944 સી . રાજગોપાલચારી ફોમ્યુલા

1945 વેવેલ યોજના / શિમલા સંમેલન

1946 શાહી નૌસેના વિદ્વોહ

1946 કેબિનેટ મિશન ભારતમાં આગમન

1947 માઉન્ટબેટન યોજના

1947 ભારત સ્વતંત્રતા━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/Hv4Haa69LH9LKsAlOHBCPR


➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster

@gujaratiGKmaster
393 views05:36
Open / Comment
2022-01-04 06:47:32 * પાક્ષિક 01/01/2022.. *

વર્ષ 2022 જાન્યુઆરી મહિનાનું પહેલું મોસ્ટ IMP ગુજરાત પાક્ષિક...

➥ ગુજરાત સરકાર દ્વારા દર 15 દિવસે બહાર પાડવામાં આવતી મેગેઝિનની PDF ડાઉનલોડ કરો...

➣ https://www.naukridarshan.in/2022/01/gujarat-paxik-current-affairs.html

*Join telegram channel *
https://t.me/gujaratiGKmaster

@gujaratiGKmaster

++++++++++++++++
271 views03:47
Open / Comment
2022-01-02 10:07:46
240 views07:07
Open / Comment