Get Mystery Box with random crypto!

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 10

2022-01-25 11:09:56
227 views08:09
Open / Comment
2022-01-24 09:32:32 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 24-01-2022*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO

@gujaratiGKmaster

++++++++++++++++
118 views06:32
Open / Comment
2022-01-24 09:31:47
122 views06:31
Open / Comment
2022-01-22 14:14:02 * ગુજરાત પંચાયત વિભાગ ( OJAS ) પર આવી નવી ભરતી જાહેરાત..*

* ટોટલ જગ્યા*: 373
* પોસ્ટ* -
સ્ટાફ નર્સ
વિભાગીય હિસાબનીશ
વિસ્તરણ અધિકારી
નાયબ હિસાબનીશ
* લાયકાત* : જાહેરાત વાંચો
* ભરતી પ્રકાર*- ઓનલાઇન
* છેલ્લી તારીખ* - 27-01-2022
* વિગતવાર માહિતી અને ફોર્મ ભરવાની લિંક* https://www.naukridarshan.in/2022/01/gpssb-recruitment-for-373-posts-of.html

━──────⊱◈✿◈⊰───────━
➤ *પંચાયત વિભાગ ભરતી માટે ગ્રુપ :* https://chat.whatsapp.com/IJIelmhHSlRHlq5U0knJS6
185 views11:14
Open / Comment
2022-01-20 15:56:48 * ગુજરાત પંચાયત વિભાગ ( OJAS ) પર આવી નવી ભરતી જાહેરાત..*

* ટોટલ જગ્યા*: 373
* પોસ્ટ* -
સ્ટાફ નર્સ
વિભાગીય હિસાબનીશ
વિસ્તરણ અધિકારી
નાયબ હિસાબનીશ
* લાયકાત* : જાહેરાત વાંચો
* ભરતી પ્રકાર*- ઓનલાઇન
* છેલ્લી તારીખ* - 27-01-2022
* વિગતવાર માહિતી અને ફોર્મ ભરવાની લિંક* https://www.naukridarshan.in/2022/01/gpssb-recruitment-for-373-posts-of.html

━──────⊱◈✿◈⊰───────━
➤ *પંચાયત વિભાગ ભરતી માટે ગ્રુપ :* https://chat.whatsapp.com/IJIelmhHSlRHlq5U0knJS6
201 views12:56
Open / Comment
2022-01-19 15:33:12
376 views12:33
Open / Comment
2022-01-18 15:46:24 ગુજરાતની ભૂગોળ



સૌથી ઊંચો પર્વત

ગિરનાર

એકમાત્ર ગિરિમથક

સાપુતારા

કચ્છનો સૌથી ઊંચો ડુંગર

કાળો ડુંગર

ઉનાથી ચોરવાડનો પ્રદેશ

લીલી નાધેર

માણાવદરથી નવી બંદરનો પ્રદેશ

ઘેડ

બેટદ્રારકાથી શંખોદ્રાર બેટનો પ્રદેશ

દારૂકાવન

ભાવનગર જિલ્લાનો પ્રદેશ

ગોહિલવાડ

સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ

ઝાલાવાડ

જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ

સોરઠ

દેવભૂમી દ્રારકા જિલ્લાનો પ્રદેશ

હાલાર

કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર

વાગડનું મેદાન

પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ

આનર્ત

પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ

લાટ

ઘઉંના ઉત્પાદન માટે જાણી તો વિસ્તાર

ભાલ

બનાસકાંઠા જિલ્લાનો અર્ધરણ વિસ્તાર

ગોઢા

સુવર્ણ પર્ણની ભૂમિ

ચરોતર

કપાસ ઉત્પાદન માટે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ

કાનમ

સાત નદીઓનો સંગમ

વૌઠા

પૂરના મેદાનો

દક્ષિણ ગુજરાતના મેદાનો

મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર

કંડલા

રાજ્યના પ્રવાસન એમ્બેસેડર

અમિતાભ બચ્ચન

નર્મદા નદી ગુજરતમાં પ્રવેશે છે

હાંફેશ્વર સ્થળેથી

સરદાર સરોવર બંધની ઊંચાઈ

૧૩૮.૬૮ મીટર

ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી

ભાદર (૧૯૪ કિમી)

નળસરોવરનો સૌથી મોટો ટાપુ

પાનવડ

ગુંદર માટે ઉપયોગી વૃક્ષ

બાવળ, ખેર

@gujaratiGKmaster
459 views12:46
Open / Comment
2022-01-17 11:18:26 @749₹ only

https://amzn.to/3tGDhOO
194 views08:18
Open / Comment
2022-01-17 11:18:26 Pack of 2 shoes @572₹ only

https://amzn.to/3qB20CA
201 views08:18
Open / Comment
2022-01-16 14:42:27 * GPSC ની પ્રિલિમ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક*

*ભારતના મુખ્ય લોકનૃત્ય:- *


* આસામ :-* બિહુ ,ખેલ ગોપાલ,કવિ ગોપાલ,બૉઇ સાજૂ

* પંજાબ રાજય:-* નટપૂજા ,ભાંગડા, ગિદા, કીકલી

* હિમાચલ પ્રદેશ:-* જદા,નાટી ,ચમ્બા,છપેલી

* હરિયાણા:-* ધમાલ, ફાગ,ખોરિયા, ડાહીકલ.

* ગુજરાત:-* ગરબા, દાંડીયા રાસ, પણીહારી, રાસલીલા

* જમ્મુ કાશ્મીર:-* દમાલી , હિકાત ,રાઉ , દંડી નાચ.

* મહારાષ્ટ્ર :-* તમાશા ,લેજીમ, લાવણી, કોલી

* રાજસ્થાન:-* ઝુમર, ગણગોર, ઘૂમર, ઝુલન્ લીલા .

* બિહાર:-* જટ -જાટીન, ધૂમ-કડિયા,કીર્તિનીયા , પવરિયા.

* ઉત્તર પ્રદેશ:-* છાઉ, ઝૉરા, ડાંગા, ઝીન્કા, લુઝરી.

* મધ્ય પ્રદેશ*: સૈલા હુલ્કો. રીના,દિવાલી,ચૈત, ટપાડી.

* કેરલ:-* પાયદાની,ભદ્રકલી કૂડ્ડિઅટ્ટમ,કાલીઅટ્ટમ.

* અરૂણાચલ પ્રદેશ:-*
મુંખોટા,યુદ્ધ .

* પશ્ચિમ બંગાળ:-* કાવડી કુંમ્મી ,કરણ કાઠી, ગમ્ભીરા.

* નાગાલેન્ડ* :- ખૈવા, ચૌગ, લિમ, કુંમીનાગા, રેગમનાગા.

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LHUn1uU3DY6HR3IQS60ANq


➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
189 views11:42
Open / Comment