Get Mystery Box with random crypto!

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 8

2022-02-10 07:03:23 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 03-02-2022*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* _Join whatsapp group_*
https://chat.whatsapp.com/IJIelmhHSlRHlq5U0knJS6
342 views04:03
Open / Comment
2022-02-09 20:00:16 * બિગ બ્રેકીંગ ન્યુઝ *

* બિન સચિવલય અને સચિવાલય પરીક્ષા મોકૂફ*

◆ 13 તારીખે પરીક્ષા લેવાની હતી

*લિંક:* https://www.naukridarshan.in/2021/06/binsachivalay-clerk-exam-date-2021.html

*પરીક્ષા મોકૂફ અંગેની સૂચના વાંચો અહીં *
383 views17:00
Open / Comment
2022-02-09 09:59:31 GPSSB Lab. Tech, Staff Nurse, Ext. Officer, Livestock Inspector, Divisional Accountant, Stat. Asst. Exam Date Notification 2022

For more details Visit below link

https://www.naukridarshan.in/2022/02/government-job-exam-dates.html

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Download *Talati 2022 application*
https://bit.ly/Talati-app-2022
➤ Join Telegram Channel
t.me/gujaratiGKmaster
➤ Join WhatsApp Group
https://chat.whatsapp.com/CgAoao0NcqJ0jl4OcdsfDN
━──────⊱◈✿◈⊰───────━
You can add our ✆ Mob. Num. 990235569 in your whatsapp Group.
435 views06:59
Open / Comment
2022-02-08 19:09:49
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-૩) સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત
131 viewsedited  16:09
Open / Comment
2022-02-08 19:08:25
જાહેરાત ક્રમાંકઃ ૧૫૦/૨૦૧૮૧૯ “ બિન સચિવાલય સેવાના કારકુન તથા સચિવાલય સેવાના ઓફીસ આસીસ્ટન્ટ “ ના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના.
137 viewsedited  16:08
Open / Comment
2022-02-07 06:31:39 કમ્પ્યુટર નોલેજ

કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ ચીપ શેની બનેલી હોઈ છે ?
સિલિકોન

માઉસનો ક્યાં પ્રકારની ડિવાઇસમાં સમાવેશ થાય છે ?
પોઈંટિંગ

કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?
F5

ફોરટ્રેન ભાષાના શોધક કોણ છે ?
જે ડબ્લ્યુ બેક્સ

ક્યા દિવસે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે ?
૨ ડિસેમ્બર

બારકોડીંગમાં કેટલા અક્ષર હોઈ છે ?
૧૦

BPSનું પુરું નામ શું છે ?
બિટ પર સેકન્ડ

ઇન્ટરનેટ થકી કમ્પ્યુટરને આપવામાં આવતા એડ્રેસને શું કહે છે ?
આઈપી એડ્રેસ

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપ શેમાં મપાય છે ?
હર્ટઝ

બે જુદા જુદા પ્રકારના નેટવર્કને હાર્ડવેર અને સોફ્ટવેર દ્રારા જોડવામાં આવેલા હોઈ તો તેને શું કહેવામાં આવે છે ?
ગેટવે

ભારતમાં સુપર કમ્પ્યુટર 'પરમ' નું નિર્માણ ક્યાં શહેરમાં થયું હતું ?
પુણે

ઓરેકલના સ્થાપક કોણ છે ?
એરે એલિસન

પ્રોગ્રામને ચિત્રરૂપે પ્રદર્શિત કરનારને શું કહેવામાં આવે છે ?
ફ્લોચાર્ટ

મકાન બાંધકામ વગેરે બાબતો માટે ચિત્રો દોરવા શેનો ઉપયોગ થાય છે ?
પ્લોટર

પ્રિન્ટરની ઝડપ માપવા માટે ક્યા એકમનો ઉપયોગ થાય છે ?
PPM

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/CgAoao0NcqJ0jl4OcdsfDN


➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster


@gujaratiGKmaster
69 views03:31
Open / Comment
2022-02-03 14:28:57
હેડ કલાર્કની પરીક્ષાની તારીખ જાહેર...
345 views11:28
Open / Comment
2022-02-03 14:28:02 ભીમદેવ પ્રથમ:-

ભીમદેવ પ્રથમ ભીમ બાણાવળી તરીકે પણ ઓળખાતા હતા.

ભીમદેવ પ્રથમ ના સમયમાં 7 જાન્યુઆરી,1026 ના રોજ મહમૂદ ગઝનવીએ સોમનથ મંદિર લૂંટયું હતું.

ભીમદેવ પ્રથમે ઇ.સ.1027માં પાષાણનું સોમનાથ મંદિર બંધાવ્યું હતું.

ભીમદેવ સોલંકીએ ઇ.સ.1026 માં મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે સૂર્યમંદિર બનાવ્યું હતું.

ભીમદેવ પ્રથમે આબુના રાજા ધંધુકને હરાવી આબુના દંડક તરીકે વિમલ શાહની નિમણૂક કરી હતી.

ભીમદેવ પ્રથમ ના પત્નીનું નામ:-રાણી ઉદયમતી



બિંદુ ભટ્ટ

જન્મ સ્થળ:-જોધપુર (રાજસ્થાન)
પિતા : ગિરધરલાલ
માતા : કમલાબહેન
પતિ : હર્ષદરાય ત્રિવેદી

વાર્તાસંગ્રહ : બાંધણી

નવલકથા : ૧) મીરાં યાજ્ઞિકની ડાયરી (૧૯૯૨)
૨) અખેપાતર (૧૯૯૯)
૩) કરફ્યું (લઘુનવલ)

ધીરુબહેન પટેલની નવલકથા 'આંધળી ગલી'નો અનુવાદ) ૧૯૯૪ હિન્દી ━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LLiAabTgZLiFnkVSDW84ct


➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
362 views11:28
Open / Comment
2022-02-01 13:53:26 * પંચાયતી રાજ અને નગર પ્રશાસન - જુનિયર & તલાટી ક્લાર્ક. *

*

* ભારતમાં સ્થાનિક સ્વરાજનો પિતા તરીકે કોને ઓળખાય છે?*
* લૉર્ડ રિપન.*

* ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો હતો?*
* ૨ ઓકટોબર ૧૯૫૯.*

* ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી?*
* રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે.*

* ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો?*
* પંડિત જવાહરલાલ નેહરુ.*

* કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?*
* ૭૩ મો બંધારણીય સુધારા અધિનિયમ મુજબ (૧૯૯૨).*

* ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને લોકસભાએ ક્યારે મંજૂરી આપી.*
* ૨૨ ડિસેમ્બર ૧૯૯૧.*

* ૭૩મો બંધારણીય સુધારા વિધેયકને રાજ્ય સભાએ ક્યારે મંજૂરી આપી?*
* ૨૩ મી ડિસેમ્બર ૧૯૯૧માં.*

* ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી?*
* ૨૦ એપ્રિલ ૧૯૯૧.*

* 73મો બંધારણીય સુધારા અધિનિયમ, ૧૯૯૨ ક્યારે અમલી બન્યો?*
* ૨૪મી એપ્રિલ ૧૯૯૩.*

* 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 અંતર્ગત બંધારણમાં શું ઉમેરવામાં આવ્યુ?*
* ભાગ નંબર 9, અનુચ્છેદ 243 થી 243 (ઓ) અને અનુસૂચિ ૧૧.*

* ગ્રામસભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમ આપવામાં આવી છે?*
* અનુચ્છેદ ૨૪૩ (ખ).*

* ગ્રામ સભામાં કોનો સમાવેશ થાય છે?*
* પંચાયતી વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવેશ લોકોનો.*

* ગ્રામ પંચાયતનું કાયમી કયું છે?*
* ગ્રામસભા.*

* ક્યાં રાજ્યમાં પંચાયતોમાં આનામત બેઠકો રાખવાની અનુચ્છેદ ૨૪૩ (ડી) ની જોગવાઈઓ લાગુ પડતી નથી?*
* અરુણાચલ પ્રદેશ.*

* ગ્રામ સભાની વાર્ષિક કેટલી બેઠકો નક્કી કરવામાં આવે છે?*
* ઓછામાં ઓછી બે.*

* ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે?*
* અનુચ્છેદ ૨૪૩ (એ).*

* બંધારણમાં કેટલા સ્તરની પંચાયતની જોગવાઈ છે?*
* ત્રણ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત.*

* કેવા રાજ્યમાં મધ્યવર્તી પંચાયત (તાલુકા પંચાયત)ની જોગવાઈ નથી?*
* 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં.*

* રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગેની કઈ કલમમાં પંચાયતોના ગઢન અંગેની જોગવાઈ છે?*
* અનુચ્છેદ ૪૦.*

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/K6BuGa8hM0w4B5kG9fKiia


➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
560 views10:53
Open / Comment
2022-01-31 12:16:49
599 views09:16
Open / Comment