Get Mystery Box with random crypto!

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 5

2022-04-10 07:08:46 પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જતાં મિત્રોને Best Of Luck

•┈•••••••◈✿◈•••••••┈•
Join : @gujaratiGKmaster
3.9K views04:08
Open / Comment
2022-03-02 18:48:37 * GPSSB કૉલ લેટર*

* સ્ટાફ નર્સ પરીક્ષાના કૉલ લેટર જાહેર*
https://www.naukridarshan.in/2021/12/call-letter-download-of-government-job.html

* લેબ ટેક્નિશિયન પરીક્ષાના કૉલ લેટર જાહેર*
https://www.naukridarshan.in/2021/12/call-letter-download-of-government-job.html

*તમારા મિત્રોને જાણ કરો*

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/Dgk2jRGvF5H8HPxSEEKsUi

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
679 views15:48
Open / Comment
2022-03-01 11:50:12 *PSI Call Letter*

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા *PSI લેખિત (પ્રિલીમ) પરીક્ષાના કોલ લેટર* જાહેર.

*કોલ લેટર ડાઉનલોડ કરવા ક્લિક કરો:*
https://www.naukridarshan.in/2021/10/constable-2021-lokrakshak-bharti-board.html

તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરશો...
https://t.me/gujaratiGKmaster
963 viewsedited  08:50
Open / Comment
2022-03-01 11:49:23 *PSI Call Letter*

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા *PSI લેખિત (પ્રિલીમ) પરીક્ષાના કોલ લેટર* જાહેર.

*કોલ લેટર ડાઉનલોડ કરવા ક્લિક કરો:*
https://www.naukridarshan.in/2021/10/constable-2021-lokrakshak-bharti-board.html

તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરશો...

@gujaratiGKmaster
163 views08:49
Open / Comment
2022-02-28 08:30:09 સ્વર્ગ અને પૃથ્વી - ઝીણાભાઈ દેસાઇ
પૃથ્વી અને સ્વર્ગ - ગૌરીશંકર જોશી

ચશ્રુ:શ્રવા - ચંદ્રકાન્ત બક્ષી
અશ્રુઘર - રાવજી પટેલ

સોયનું નાકુ - જયંતિ દલાલ
સોય દોરો - જ્યોતીન્દ્ર દવે

પર્વરાગ - રઘુવીર ચૌધરી
પર્વોત્તર - ભોળાભાઈ પટેલ
પર્વલાપ - કાન્ત

કસુંબીનો રંગ(વાર્તાસંગ્રહ) - ભુપત વડોદરિયા
કસુંબીનો રંગ(ગીત) - ઝવેરચંદ મેઘાણી

યગે યુગે - હરીન્દ્ર દવે
સભવાનિ યુગે યુગે - રતિલાલ બોરીસાગર

@gujaratiGKmaster
178 views05:30
Open / Comment
2022-02-25 18:49:11 * Learn and Earn *

https://t.me/talati_gujarati

*આ ગ્રુપમાં GK ની ક્વિઝ રમવામાં આવશે, જેમાં સૌથી વધારે સાચા જવાબ આપનાર 3 વિદ્યાર્થીને અનુક્રમે 10₹, 05₹, 05₹ paytm આપવામાં આવે છે.*

*વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ ને દરરોજ ક્વિઝ માં સહભાગી થાય તેવી આશા..*

https://t.me/talati_gujarati

*આ મેસેજ વધુમાં વધુ ગ્રુપમાં મોકલવા વિનંતી.*

This quize is powered by *RUDRA29* group.
1.2K viewsedited  15:49
Open / Comment
2022-02-25 14:43:50 અગત્યના રૂઢિપ્રયોગો


ચાલ ચાલવી
યુક્તિ પ્રમાણે અમલ કરવો.

ભજીમુળા માનવા
વાતને સરળ જાણવી.

જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવાં
જીવવાની આશા ન હોવી.

ધનોત-પનોત નીકળી જવું
સર્વસ્વ નાશ પામવું.

મનમાં ને મનમાં સમસમી રહેવું
અપ્રગટ રીતે રોષ કરવો,
ગુસ્સાને મનમાં જ દાબી દેવો.

જીવ તાળવે ચડી જવો
ભારે ઉચાટ થવો.

કાગને ડોળે રાહ જોવી
ખૂબ આતુરતાથી રાહ જોવી.

મોઢાં ચડી જવાં
રિસાઈ જવું.

હદયનો કુચો કરી નાખવો
લાગણીઓ કચડી નાખવી.

છેલ્લે પાટલે બેસવું
આત્યંતિક નિર્ણય લેવો.

હાથ પકડવો
(અહીં) લગ્ન કરવું.

દોમ દોમ સાહ્યબી હોવી
અતિશય સાધન-સંપન્ન હોવું,
ખૂબ શ્રીમંત હોવું,
આર્થિક સ્થિતિ ખૂબ જ સધ્ધર હોવી.

હાથફેરો કરવો
ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી

ખાતર પાડવું
ચોરી કરવી.

સોપો પડી જવો
શાંતિ છવાઈ જવી.

છોભીલું પડવું
શરમ, સંકોચ થવો.

લોહી ઉકલી ઊઠવું
ગુસ્સે થવું.

પગ મણમણના થઈ જવા
મન ખિન્ન થઈ જવું.

હાથ-વાટકો થવું
નાના-મોટાં કામમાં ઉપયોગી થવું.

વંઠી જવું
હાથથી જવું,
બગડી જવું.

લાંઠી કરવી
મજાક કરવી.

માથું ફોડીને લોહી કાઢવું
સખત મહેનત કરવી.

ભરખી જવું
ખાઈ જવું.

ઘોડા ગંઠ્યા કરવું
મનોમંથન કરવું,
કલ્પના કરવી.

આભ ફાટવું
ખૂબ દુઃખ પડવું.

બોર બોર આંસુ ટપકવાં
ચોધાર આંસુએ રડવું.

પડખું સેવવું
સહહેવાસ કરવો.

દેન હોવી
હિંમત હોવી.

ખરખરો કરવો
શોક વ્યક્ત કરવો.

ગળચવાં ગળવાં
બોલતાં અચકાવું.

કળી જવું
જાણી જવું.

મહરે ચઢવું
સામસામે સ્પર્ધામાં ઊતરવું.

@gujaratiGKmaster
*°*°°°°☆°°°°☆°°°°*°*
215 views11:43
Open / Comment
2022-02-24 17:16:26 * 12 પાસ ઓજસ માં નવી ભરતી*

* ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા ભરતીની જાહેરાત 2022.*

* કુલ જગ્યાઓ- 1181*
પોસ્ટ નામ- જુનિયર ક્લાર્ક
લાયકાત- 12 પાસ
છેલ્લી તારીખ- 08/03/2022

* લાયકાત, ઉંમર મર્યાદા અને સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક ઓપન કરો*

*ફોર્મ ભરવાની લિંક.. *
https://www.naukridarshan.in/2022/02/gpssb-recruitment-for-junior-clerk-1181.html

*ઉપયોગી માહિતી આગળ શેર કરો*

https://chat.whatsapp.com/EXuNqRmLOQWKENOA34Zueq


@gujaratiGKmaster
324 views14:16
Open / Comment
2022-02-24 15:43:27
327 views12:43
Open / Comment