🔥 Burn Fat Fast. Discover How! 💪

Government Job alerts

Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts G
Logo of telegram channel gujaratigkmaster — Government Job alerts
Channel address: @gujaratigkmaster
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.42K
Description from channel

Join us for new daily GK test and videos..
Keep join with us..and support us
Visit website for more updates..
naukridarshan.in
rudraupdates.in
Join whatsapp group 👇🏻
https://chat.whatsapp.com/GolIL5MqHTxLVwoPZ6CIml

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


The latest Messages 12

2022-01-11 13:36:54
222 views10:36
Open / Comment
2022-01-11 06:18:29 *જો તમે નોકરીની શોધમાં છો? અને ૪ પાસ, ૫ પાસ, ૭ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ અભ્યાસ છે*

તો આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન "Anubandham Gujarat - Rojgar Portal" વિનામૂલ્યે કરો, *જે કોઈપણ જિલ્લામાં નોકરીની મળી શકે છે.

*રજીસ્ટ્રેશન કરવા આ
https://www.rudraupdates.in/2021/08/anubandham-rojgar-portal.html વેબસાઈટ છે.
*જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.*
━──────⊱◈✿◈⊰───────━
➤ *Telegram-* https://t.me/gujaratiGKmaster

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/IJIelmhHSlRHlq5U0knJS6
2.5K viewsedited  03:18
Open / Comment
2022-01-11 06:16:51
ભવાઈ વિશે જાણવા જેવું...


ભવાઇ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ છે.

ભવાઈનો અર્થ - ભવની વહી એટલે ભવની કથા, જિંદગી ની કથા

ભવાઈ એ પાત્રો દ્વારા ભજવી શકાતો કેવો સાહિત્ય પ્રકાર છે - ગદ્ય

અસાઈત ઠાકર(ભવાઈ ના આદ્યપિતા)નો સમયગાળો - દિલ્હી સલ્તનત

ઉંજા ના વતની હેમાળા પટેલ ના આશ્રિત તરગાળા ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા અસાઈત ઠાકરે ભવાઈની શરૂઆત કરેલ છે.

અસાઇત ઠાકરે ગંગા નામની દીકરીની લાજ રાખવા તેની સાથે ભોજન લીધું અને અસાઈતનો ધર્મભ્રષ્ટ થયો,તેથી બ્રાહ્મણોએ અસાઈતને નાતમાંથી બહાર કર્યા હતા.

ભવાઈ મા કુલ વેશ = 360
(રેખાંશ ની કુલ સંખ્યા = 360)

ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.

તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ

વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં

ભવાઈના વંશજોની ઓળખ - તરગાળા

ભવાઈ માતાજીનો મહાપ્રસાદ - ઉમિયા માતાનો

ભવાઈનો એક મુખ્ય વાજિંત્ર - ભૂંગળ
(ગુજરાતમાં એકમાત્ર વિસનગરના કંસારા પરિવાર ભૂંગળ બનાવે છે)

ભવાઈના પાત્રોને કહેવાય - ખેલૈયા / ભવૈયા

ભવાઈનો મુખ્ય પાત્ર - રંગલો રંગલી અથવા નાયક

ભવાઈમાં અને ભાણ અને ભાણિકા જેવો ખેલ કરનાર - ભાંડ કહેવાય

ભવાઈ વેશ શીખવનાર - વેશગોર

ભવાઈમાં ત્રણ પુરુષ વેશ ભજવે તે - મૂછબંધ કહેવાય

ભવાઈમાં ત્રણ સ્ત્રી વેશ ભજવે તે - કાંચળિયા

ભવાઈમાં ડગલાને કહેવાય - વિદૂષક

ભવાઈમાં બધા સાધનો , આભૂષણ વગેરે લાવનાર અને સાચવનાર - પડપડીયો

ભવાઈમાં નાચણી સ્ત્રી -ફરકણું

ભવાઈ કરનાર ટોળકી - પેડુ

ભવાઈ જ્યાં રમાય તે સ્થળ - પડ

ભવાઈની શરૂઆતમાં ગણપતિ નો વેશ ભજવવો અનિવાર્ય છે

ભવાઈ નો પ્રચાર કરવાનું કામ કરનાર સમાજ - વાણંદ

ભવાઈમાં રહેલા રમૂજી પાત્ર - "કાનગોપી" ના વેશમાં સુખાજી, "ઝંડા ઝૂલણ'’ માં અડવો અને "જસમા-ઓડણ'’માં રંગલો

ભવાઈ વેશમાં થતો નાચ - કેરબો

ભવાઈ વેશ કરનાર માટે વસ્તુઓ લાવનાર કે લઈ જનાર - કોટવાલ

ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌ પ્રથમ કૃતિ - ભૂંગળ વિનાની ભવાઈ (દલપતરામ)

ભવાઈ આધારિત સૌ પ્રથમ ફિલ્મ - બહુરૂપી

"ભવાઈ સંગ્રહ" ગ્રંથ લેખક - મહીપતરામ નીલકંઠ

માનવીની ભવાઈ નવલકથા લેખક - પન્નાલાલ નાનાલાલ પટેલ

કુલ પ્રકરણ - 38

માનવીની ભવાઈ નવલકથા ને "ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય" કોણે કહ્યું - નટવરલાલ કુબેરદાસ પંડ્યા (ઉશનસ્)

1985 જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા

માનવીની ભવાઈ ફિલ્મમા નાયક કાળુનું પાત્ર કોણે ભજયું હતું - ઉપેન્દ્ર ત્રિવેદી

કન્ફ્યુઝન : -
●માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ
●ભવની ભવાઈ ઘીરુબેન પટેલ
●માનવીનો માળો પુષ્કર ચંદરવાકર

● સધરા જેસંગનો સાળો - ચુનીલાલ મડિયા
● સધરા જેસંગ (દીર્ઘવાર્તા)- મહીપતરામ નીલકંઠ
● સધરા જેસંગ (ભવાઈ વેશ)- અસાઈત ઠાકર

ભવાઈ નો કયો વેશ સૌથી જૂનો - રામદેવ પીરનો વેશ

ગુજરાતી સિનેમા રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય સ્તરે માન અપાવનાર ફિલ્મ - ભવની ભવાઈ

તૂરી વાદ્ય અને ભવાઈ કયા મેળા ની વિશેષતા - ભવનાથ

મહીપતરામ નીલકંઠે પ્રસિદ્ધ કરેલ ભવાઈ સંગ્રહ ના કયા દેશમાં આવતા દુહા પરતી રમણભાઈ નીલકંઠ રાઈનો પર્વત નાટક લખ્યું - લાલજી મણિયારાનો વેશ

ભવાઈ ઉત્પત્તિ - આનર્ત પ્રદેશ

ભવાઈ નું પિયર એટલે - ઉત્તર ગુજરાત

ગુજરાતમાં ભવાઈ તાલીમ કેન્દ્ર - વિસનગર

ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન

ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ

શાસ્ત્રકારોએ ભાવપ્રધાન નાટકો કહ્યા છે - ભવાઈ

વિશ્વ રંગભૂમિ દિવસ - 27 March

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/BF4CJsqWzcMCXDQlZql4wB


➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
309 views03:16
Open / Comment
2022-01-10 16:55:09 *IFFCO apprentice 2022*

*Qualification: B.Sc /ITI*





*તમારા તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી*
━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
1.7K views13:55
Open / Comment
2022-01-10 06:32:59 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 10-01-2022*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO

@gujaratiGKmaster

++++++++++++++++
127 views03:32
Open / Comment
2022-01-09 18:45:57 * બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી ટેસ્ટ-16*

* Total Question : 20*
* Topic : Exam Special*

* ઓનલાઇન ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
https://www.naukridarshan.in/2021/12/government-job-test.html

*છેલ્લા લેવાયેલ ટેસ્ટ માં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવાર* : https://bit.ly/naukridarshan-test-winner-list
━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *
➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/IJIelmhHSlRHlq5U0knJS6

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster
2.1K views15:45
Open / Comment
2022-01-09 13:02:05 LRD Breaking News..

*પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ બદલવા માટે અરજી કરી હતી તેમની નવી તારીખનું લીસ્ટ જાહેર થઈ ગયું છે..*

https://www.naukridarshan.in/2021/10/constable-2021-lokrakshak-bharti-board.html

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO

➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster

@gujaratiGKmaster
335 views10:02
Open / Comment
2022-01-09 08:43:30
359 views05:43
Open / Comment
2022-01-08 05:52:42 *આજના તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી*

*તારીખ : 08-01-2022*

*સમાચાર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો *
https://bit.ly/આજનું-પેપર-newspaper

* Join whatsapp group*
https://chat.whatsapp.com/FBlYJdoW7AVEpSl44cYBNO

@gujaratiGKmaster

++++++++++++++++
250 views02:52
Open / Comment
2022-01-07 07:36:31
406 views04:36
Open / Comment