🔥 Burn Fat Fast. Discover How! 💪

ઇસ્લામ ફકત આતંક જ નહિ, ચોરી, દારૂ, સટ્ટો, જુગાર, વ્યાજ, વ્યભિ | ઇસ્લામ / اسلام

ઇસ્લામ ફકત આતંક જ નહિ, ચોરી, દારૂ, સટ્ટો, જુગાર, વ્યાજ, વ્યભિચાર, ખૂન, લૂટમાર અને પૃથ્વીપટ પર શાંતિને ડહોળતી દરેક પ્રવૃત્તિને તદ્દન રદબાતલ અને અસ્વીકાર્ય ગણે છે, અને શાંતિ સલામતિની સ્થાપના ઉપરાંત ન્યાય, પરોપકાર, સમાનતા, સમભાવ, સમાજસેવા, સંસ્કાર, ક્ષામા પ્રેમ, દયા, દરિયાદીલી જેવા માનવ જીવનને સુધારણાના પંથે દોરી જતા દરેક પ્રયત્નોને, દરેક રીતે, સ્વીકારે છે, સમર્થન આપે છે, અને તેને વેગ આપવાના દરેક પ્રયત્નોમાં કોઈ કચાસ છોડતો નથી.