Get Mystery Box with random crypto!

ચાર ખતરનાક કામો કાફિરોના ચાર કામોને અલ્લાહ તઆલાએ કુફ્ર કરતાં | ઇસ્લામ / اسلام

ચાર ખતરનાક કામો
કાફિરોના ચાર કામોને અલ્લાહ તઆલાએ કુફ્ર કરતાં પણ વધારે ખતરનાક કહયા છે. હજના મહીનાઓમાં... (૧) લોકોને અલ્લાહની રાહથી રોકવા. (ર) અલ્લાહ તઆલા સાથે કુફ્ર કરવું . (૩) મસ્િજદે હરામમાં આવવાથી લોકોને રોકવા. (૪) હરમ શરીફમાં રહેનારા લોકોને ત્યાંથી બહાર કાઢવા. (બકરહ : ર૧૭)
હઝ. ઇબ્રાહીમ અ.ની ચાર ખૂબીઓ
(૧) તેઓ યહૂદી ન હતા.(ર) તેઓ નસરાની ન હતા. (૩) તેઓ એકતરફી પાકા મુસલમાન જ હતા. (૪) તેઓ મુશરિક પણ ન હતા. (આલે ઇમ્રાન : ૬૭)