Get Mystery Box with random crypto!

નફહાતુલ ઉન્સમાં છે કે, હઝરત ઇબ્રાહીમ અદહમ રહ., અલી બક્કાર રહ. | ઇસ્લામ / اسلام

નફહાતુલ ઉન્સમાં છે કે, હઝરત ઇબ્રાહીમ અદહમ રહ., અલી બક્કાર રહ. હુઝયફહ મરઅશી રહ. અને સુલેમાન ખવાસ રહ.એ પરસ્પર કરાર કયર્ો હતો કે, પૂરી રીતે હલાલ હોય એવી વસ્તુ જ ખાઈશું. અલબત્ત આવી સંપૂર્ણ હલાલ વસ્તુ એમને મળવી અઘરી થઈ પડી. એટલે નાછુટકે સૌથી વધારે હલાલ જે વસ્તુ લાગી એને ખાવાનું નક્કી કયઁુ, પરંતુ ફકત એટલી જ માત્રામાં જેેને ખાધા વગર કોઈ છુટકો ન હોય, એટલે કે જાન બચાવવા અને ઇબાદત કરવા પૂરતી જ ખાતા હતા. (નફહાત : ૪ર)