Confusion_point ધોરણ 9 PART -1 શબ્દ સમુહ માટે એક શબ્દ ગાય રૂપી ધન = ગૌધન ઘાસ ની પથારી = સાથરો ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ = સોમદ્રષ્ટિ શણગાર વિનાનું , શોભા રહિત = અડવું ધરાય નહિ તેવું , વધારે પડતું ખાનારું = અકરાંતિયું મારવું તે = તાડન યાચના કરવી , માંગવું = જાંચવું વેદનું લયાનુકારી ગાન = વેદના નું ગાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જો હેતુસર કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત કરવી આસાન બની જાય માટે આમે આજે તમારા માટે લાવ્યાં છે* કન્ફ્યુઝન પોઈન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડવ ◆ https://t.me/dabhivb_gk શક્તિ ગઢવી 3.2K views06:12