Get Mystery Box with random crypto!

ગુજરાતી વ્યાકરણ ધોરણ :- ૧૨ શબ્દાર્થ | @ Junagadh_Education @


ગુજરાતી વ્યાકરણ

ધોરણ :- ૧૨
શબ્દાર્થ


Chap :- ૧- વૈષ્ણવજન


• વૈષ્ણવજન-વિષ્ણુનો ભક્ત
• સકળ લોક- આખું જગત
• વાચ -કાછ વાણી અને કાર્ય(કાજ)
• નિશ્ચલ -નિશ્ચળ, અચળ, ડગે નહિ તેવું
• સમદૃષ્ટિ - જે સૌને સમાન રીતે જુએ છે તે
• તૃષ્ણા - ઇચ્છા, કામના,ભૌતિક વસ્તુ મેળવવાની ઇચ્છા
• વૈરાગ્ય - સંસારનાં મોહ-માયા ન હોવાં તે, રાગ અથવા આસક્તિનો અભાવ
• રામનામ-શું તાળી લાગવી - રામનામની લગની લાગવી; તેની સાથે એકતાન થઈ જવું,
• કામ - ઇચ્છા, વાસના
• એકોતેર કુળ તારવાં - બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો

Join :- @dabhivb_gk

ડાભી વિશાલ