Get Mystery Box with random crypto!

કન્ફયુજ પોઈન્ટ *ગુજરાતી વ્યાકરણ ટેસ્ | @ Junagadh_Education @

કન્ફયુજ પોઈન્ટ



*ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ*


ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી શબ્દભંડોળ માં કઈ ભાષાનો ફાળો નથી?
1.અરબી
2.ફારસી
3 ફ્રેન્ચ
4 પોર્ટુગીઝ.

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: નર્મદા - સમાસ કયો છે?
1.કર્મધારય
2 દ્વિગુ
3.ઉપપદ
4 બહુવ્રહી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ક્રિયાપદો દરેક કાળના કેટલા પ્રકારના રૂપો હોઈ છે?

A.5
B.3.
C.4
D.7

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: અધૂરી ક્રિયા દર્શવનાર પદોને શુ કહેવાઈ છે ?
1.નિપાત
2.સંયોજક
3.ક્રૂદત
4 નામયોગી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી ભાષા માં અઘોષ ની સખ્યાં કેટલી?
A.27
B.13
C.36
D.22

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: સ્વર સાથે વ્યજન જોડાઈને કઈ સંધિ બને?
1.સ્વર સંધિ
2 વ્યજન સંધિ
3 સજાતીય સંધિ.
4.વિજાતીય સંધિ

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: " સંયોજક વડે વિગ્રહ પામવું " એ કયા સમાસ નૂ લક્ષણ છે ?
1.દ્વિગુ
2.કર્મધારય
3.તતપુરુષ.
4.દ્વદ્વં

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી ભાષા માં ક્રિયાપદ કેટલા પ્રયોગ છે ?
A.3
B.4
C.7.
D.8

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: નીચેના માંથી ક્યો વિશેષણનો પ્રકાર નથી?
1.પરિમાનવચક
2.રિતીવચક
3.ગુણવાચક
4.અનુવાદ્ય

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે?
1.કર્તા
2.સંપ્રદાન
3.કરણ
4.અપદાન

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી શબ્દભંડોળ માં કઈ ભાષાનો ફાળો નથી?
1.અરબી
2.ફારસી
3 ફ્રેન્ચ
4 પોર્ટુગીઝ...

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: નીચેના માંથી કયો સંધિ નો પ્રકાર નથી??
1.સજાતીય
2.વિજાતીય
3.વર્ણજાતિય
4.વ્યજન

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: નીચેના માંથી કયો નિપતનો પ્રકાર નથી?
1.કારણવાચક
2.ભારવાચક
3.વિનયવચક
4.પ્રકીર્ણ

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: સંજ્ઞાના પ્રકારો કેટલા છે ?
A.4
B.6
C.7
D.5

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 'તે પઁખીની ઉપર પથરો ફેકતા ફેંકી દીધો' છદ કયો છે ?

1.મંદાક્રાનતા
2.પૃથ્વી
3.વસંતતિલકા
4.શીખરણી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી ભાષામાં કેટલાં શુદ્ધ કાળ છે ?

A.3
B.4
C.5
D.6

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી ભાષામાં કેટલા મિશ્રકાળ છે ?
A.8
B.12
C.15
D.10

Join telegram:T.me/dabhivb_gk


ડાભી વિશાલ.