Get Mystery Box with random crypto!

સાગરકાંઠાનો પ્રવાસ રધુવીર ચૌધરી જન્મ : ૫-૧૨-૧ | @ Junagadh_Education @


સાગરકાંઠાનો પ્રવાસ

રધુવીર ચૌધરી
જન્મ : ૫-૧૨-૧૯૩૮

રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે.
કૉલેજે કક્ષાએ વરસો સુધી અધ્યય-અધ્યાપનકાર્ય કર્યું છે.
[તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટુંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ]

‘ઉપરવાસ કથાત્રયી’ તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે.
‘ઝૂલતા મિનારા’ નાટકસંગ્રહ અને ‘સાહરાની ભવ્યતા’ નિબંધસંગ્રહ પણ્સ તેમણે પ્રસિદ્ધ કર્યા છે.

તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે.

( કાવ્યમાં) ગુજરાતના દરિયાકાંઠે આવેલાં જાણીતાં સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવાં સ્થાળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે, પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે.
સાથે-સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે.
●═══════════════════●
Join :- @dabhivb_gk
●═══════════════════●
ડાભી વિશાલ