🔥 Burn Fat Fast. Discover How! 💪

KNOWLEDGE143

Logo of telegram channel knowledge143 — KNOWLEDGE143 K
Logo of telegram channel knowledge143 — KNOWLEDGE143
Channel address: @knowledge143
Categories: Education
Language: English
Subscribers: 259
Description from channel

🔵કરંટ અફેર્સ
🔵કવિઝ
🔵ન્યૂઝ કટીંગ
🔵વનલાઈનર પ્રશ્નો-જવાબો માટે
Join Channel https://t.me/Knowledge143
Admin કોન્ટેકટ:- @Balvant358

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 2

2021-07-19 17:06:19 આજે (17 july )

આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

17 જુલાઈએ આખા વિશ્વમા આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે

1998 રોમ સંમેલનમા જે સમજોતો કરવામાં આવ્યો તે મુજબ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપના કરવામાં આવી.

1996 મદ્રાસ નું નામ બદલી અને ચેન્નાઇ રાખવામાં આવ્યું હતું. તે ભારતનું ડેટ્રોઈટ સિટી તરીકે ઓળખાય છે.

આધુનિક અર્થશાસ્ત્રના જન્મદાતા એડમ સ્મિથ નું નિધન 1790

રાજ્યસભા સદનના નેતા પિયુષ ગોયલ બન્યા.

ગ્રીન ATM હરિયાણામાં લગાવવામાં આવ્યું. જેના મારફતે અનાજ કાઢવામાં આવે છે.

SKOCH એવોર્ડ આસામના કછાર જિલ્લાએ જીત્યો.

ખેડૂતોને તેમની પોતાની ભાષામાં યોગ્ય સમયે સાચી માહિતી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ડિજિટલ પ્લેટફોર્મ કિસાન સારથી લોન્ચ કર્યું.

ગુજરાતની 4 પાવર ડિસ્ટ્રિબ્યુટિગ કંપનીઓ UGVCL, MGVCL, DGVCL અને PGVCL એ‌ નવમી વાર્ષિક ઇન્ટિગ્રેટેડ રેટિંગમાં A પ્લસ ગ્રેડ સાથે પ્રથમ ચાર સ્થાન મેળવ્યું.

T-20 ક્રિકેટમાં 14 હજાર રન પુરા કરનાર પ્રથમ ખેલાડી ક્રિસ ગેલ બન્યા.

ISROએ ગગનયાન મિશન માટે 'વિકાસ એન્જિન' બનાવ્યું.

ભારત અને નેપાળ વચ્ચે અરુણ નદી પર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પર સમજોતો થયો.

'COVID ટીકાસંગ સુરક્ષિત વન,ધન ઓર ઉદ્યમ' અભિયાન કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા શરૂ કર્યું.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
29 views14:06
Open / Comment
2021-07-17 17:55:34 આજે (16 July )

સ્વતંત્રતા સેનાની,શિક્ષણશાસ્ત્રી અરુણા આસફ અલીનો જન્મ 1909મા કાલકામા થયો.

ઓલમ્પિક લોરેન્સ પુરસ્કારથી બાંગ્લાદેશના મહંમદ યુનુસને સન્માનિત કરવામાં આવશે.

લદાખએ 2025 સુધીમાં ઓર્ગેનિક પ્રદેશ બનવા માટે
સિક્કિમ સાથે સમજોતો કર્યો.

ભારતે BHIM UPI ભૂતાનમા શરૂ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદશના વારાણસીમા આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંમેલન કેન્દ્ર 'રુદ્રાક્ષ' નું ઉદ્ધાટન કર્યું. આ કેન્દ્ર જાપાન ઈન્ટરનેશનલ કો- ઓપરેશન એજન્સીના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી સુરેખા સીકરીનું 75 વર્ષની ઉંમરે અવસાન.

રેલવે ટ્રેક ઉપર ફાઈવ સ્ટાર હોટલ નું નિર્માણ કરનાર ભારતનુ પ્રથમ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન બન્યું.

સાયન્સ સિટી અમદાવાદ

1.એક્વાટીક ગેલેરી
188 મત્સ્ય પ્રજાતિ, 11,600 થી વધુ માછલીઓ, 28
મીટર લાંબી શાર્ક ટનલ, વિશ્વભરની જળચર પ્રજાતિ, 5D
થિયેટર

2.નેચર પાર્ક
ઝાકળ આચ્છાદિત વન, ચેસ અને યોગા ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, વોકિંગ જોગિંગ ટ્રેક, જીમ અને 15 શિલ્પ

3.રોબોટિક ગેલેરી
79 પ્રકારના 202 રોબોટ , VR/AR ગેલેરી, રોબો કાફે, માનવીય લાક્ષણિકતા ધરાવતા રોબોટસ

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
33 views14:55
Open / Comment
2021-07-16 09:51:43 પંચાયત ભરતીના નિયમો
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા જેવી તમામ બાબત.

@CAByRK
32 views06:51
Open / Comment
2021-07-15 17:58:44 આજે (15 july )

વિશ્વ યુવા કૌશલ્ય દિવસ

  યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી નવેમ્બર 2014માં "World Youth Skills day" ઉજવવાનો નિર્ણય લીધો હતો.ત્યારબાદ થી દર વર્ષે ઉજવવામાં આવે છે.

2015 ભારત દ્વારા સ્કીલ ઇન્ડિયા મિશન શરૂ કરવામા આવ્યું. આ વર્ષે તેમની છઠ્ઠી વર્ષગાંઠ છે

થીમ-2021:- 'Reimagining Youth Skills Post-Pandemic'

1916 હવાઈ જહાજ બનાવવા વાળી કંપની Boeing સ્થાપના થઈ.

દક્ષિણ ભારતની રાજનીતિના કિંગમેકર તરીકે ઓળખાતા કે.કામરાજ નો જન્મ 1903

નેશનલ એસેટ રિ-કન્સ્ટ્રકશન કંપનીના પ્રથમ મેનેજિંગ ડાયરેક્ટર પદ્મકુમાર નાયર બન્યા.

ઓલમ્પિકમા ભારત ના પ્રથમ જિમ્નાસ્ટિક જજ દિપક કોબ્રા બન્યા.

દેશનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન મોબિલીટી પ્રોજેક્ટ સ્થાપના લદાખમાં કરવામાં આવશે.

100% વેક્સિનેશન કરવાવાળું પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ બન્યો.

ગર્ભવતી મહિલા ના ટીકાકરણ માટે કેરળ સરકારે 'મથરૂ કવચમ્' અભિયાન શરૂ કર્યું.

વિદેશ મંત્રી જયશંકરએ જોર્જિયામા મહાત્મા ગાંધીનું
પ્રતિમાનું અનાવરણ કર્યું.

પશુઓની સુરક્ષા માટે પશુ સંરક્ષણ વિધેયક -2021 નો પ્રસ્તાવ પસાર કરનાર આસામ પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજ્ય.

પુરસ્કાર અને વિજેતા

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતા પુરસ્કાર અને વિજેતાના નામ નીચે મુજબ છે

1.સાહિત્ય ગૌરવ એવોર્ડ-2020 = મધુરાય
2.યુવા ગૌરવ પુરસ્કાર-2019 = પ્રશાંત પટેલ
3.યુવા ગૌરવ પુરસ્કાર-2020 = રિંકુ રાઠોડ

સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા વર્ષ 2020 યુવા ગૌરવ પુરસ્કાર તથા વેદ શાસ્ત્ર પરંપરાગત પંડિત સન્માન,સંસ્કૃત કુટુંબ સન્માન અને સંસ્કૃત સેવા સન્માન

1. યુવા ગૌરવ પુરસ્કાર-2020 = રાજવી ઓઝા
2.વેદશાસ્ત્ર પંડિત સન્માન-2020 = ગોવિંદભાઈ ત્રિવેદી
(ઋગ્વેદ),ડો.જયદેવ જાની(શુક્લ યજુર્વેદ)
3.સંસ્કૃત કુટુંબ સન્માન-2020 =પ્રિયંકા દ્રિવેદી
4.સંસ્કૃત સેવા સન્માન-2020= અખિલેશ આચાર્ય

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
34 views14:58
Open / Comment
2021-07-15 17:58:44 આજે (14 july )

2013 સમય સાથે તાર સેવાનો ઓછો ઉપયોગ કરતા હોવાને કારણે તાર સેવા આજે સમાપ્ત કરવામાં આવી હતી.

શીખ ધર્મના આઠમા ગુરુ હરિકિશન નો જન્મ 1656

ગુજરાતી ચલચિત્રના અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ 1936મા ઇન્દોર મધ્ય પ્રદેશમા થયો.મૂળ વતન તેઓનું ઈડર

નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેવબા બન્યા. જે પાંચમી વખત પ્રધાનમંત્રી બન્યા.

ICC દ્વારા જૂન મહિનાના પુરુષ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ન્યૂઝીલેન્ડના ડેવોન ર્કાનવે અને મહિલા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોનની પસંદગી કરવામાં આવી.

રાષ્ટ્રીય ડોલ્ફિન રિસર્ચ સેન્ટર પટનામાં સ્થાપવામાં આવશે.

આસ્થા અને સંસ્કૃતિ માટે અસમમાં નવો વિભાગ શરૂ કરવામાં આવશે.

મલયાલય પત્રકાર અને નાટ્યકાર ઓમચેરી એન.એન. પિલ્લાઈની બહેરીન કેરલીય સમાજ ( BKS) સાહિત્ય એવોર્ડ-2021 માટે પસંદગી કરાઈ.

ભારતનું પ્રથમ એકીકૃત કાર્બન બ્લેક કોમ્પ્લેક્સ બેલારી કર્ણાટકમા સ્થાપવામાં આવ્યું. એપ્સિલોન કાર્બન
પ્રાઇવેટ લિમિટેડ સ્થાપ્યું.

ગુજરાત હાઇકોર્ટ નું લાઇવ પ્રસારણ હવે થી શરૂ થશે.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
21 views14:58
Open / Comment
2021-07-13 18:21:07 આજે (13 july )

1830 રાજા રામમોહનરાય અને એલેક્ઝાન્ડર
ડફ  દ્વારા સ્કોટિશ ચર્ચ કોલેજ કોલકાતા શરૂ કરવામાં આવી હતી.

ગુજરાત વ્યયામ પ્રવૃત્તિના પ્રણેતા, કેળવણીકાર છોટુભાઈ પુરાણીનો જન્મ 1885 ડાકોરમાં થયો.

પ્રસિદ્ધ અભિનેત્રી બીના રાયનો જન્મ 1932

ઇથોપિયા ના પ્રધાનમંત્રી તરીકે ફરી વખત અબી અહેમદ બન્યા. 2019 નોબલ શાંતિ પુરસ્કાર પણ જીત્યો હતો.

યુરો કપ -2020 ઈટલી એ જીત્યો ,ઉપવિજેતા ઇંગ્લેન્ડ રહીયુ. આ ફૂટબોલ ટુર્નામેન્ટ છે.ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ મારવામાં આવ્યો હતો.

પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન બૂટનો એવોર્ડ જીત્યો. ઈટાલીના જિયાન લુઇગી ડોનારુમ્માને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ અપાયો.

કોમનવેલ્થ પોઈન્ટ ઓફ લાઈટ એવોર્ડથી હૈદરાબાદના સામાજિક કાર્યકર્તા સૈયદ ઉસ્માન અઝહર મકસુસીને સન્માનિત કરવામાં આવ્યા.

ટ્વિટરના નવા ફરિયાદ અધિકારી વિનય પ્રકાશ બન્યા.

ભારતીય મૂળના અમેરિકન સમીર બેનરજીએ વિમ્બલડન જુનિયર પુરુષ ચેમ્પિયનશિપ જીતી.

1983 વર્લ્ડ કપમા મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થયું.

રથયાત્રા

જગન્નાથ નો અર્થ જગતના સ્વામી
જગન્નાથ મંદિર પુરી ઓડિશામાં આવેલું છે
જગન્નાથપુરી રથયાત્રા નું આયોજન અષાઢીબીજના શરૂઆત થાય છે.
કલિંગ રાજા અનંત વર્મન જગન્નાથ મંદિર પુરી
તેમણે બંધાવેલું છે.
જગન્નાથ મંદિર પુરી ઊંચાઈ 214 ફૂટની છે
ભગવાન જગન્નાથનો રથનું નામ "નંદીઘોષ".18 પૈડા છે અને તેમના સારથીનું નામ "દારુક" છે.
સુભદ્રાના રથનું નામ "દેવદલન".14 પૈડા છે અને તેમના સારથીનું નામ "અર્જુન" છે
બલભદ્ર રથનું નામ "તાલધ્વજ".16 પૈડા છે અને તેમના સારથીનું નામ " મતાલિ" છે
જગન્નાથ મંદિર પુરી ની યાત્રા પુરી "ગુડીચા મંદિર" એ થાય છે.
અમદાવાદ જગન્નાથ મંદિર 144મી રથયાત્રા
અમદાવાદની રથયાત્રા માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
રથયાત્રામાં જાંબુ અને ફણગાવેલા મગ નું પ્રસાદ નું મહત્વ છે.
ભગવાન જગન્નાથ વિષ્ણુના આઠમા અવતાર છે.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
27 views15:21
Open / Comment
2021-07-12 18:27:09 આજે (12 july )

નોબલ શાંતિ પુરસ્કાર મેળવનાર મલાલા યુસુફઝઈ નો જન્મદિવસ 1997

કોપા અમેરિકા કપ-2021

એડિસન 47મુ
વિજેતા:આર્જેન્ટિના , ઉપવિજેતા બ્રાઝિલ
આયોજન બ્રાઝિલમાં કરવામાં આવ્યું હતું.
આ કપ ફૂટબોલ સાથે સંકળાયેલ છે

દહેરાદૂનમાં ભારતના પ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડનનું ઉદઘાટન કરવામાં આવ્યું.

એન્ટાર્કટિકામાં પંજાબ વિશ્વવિદ્યાલય એ છોડ નવી પ્રજાતિ શોધી તેનું નામ 'બ્રાયંમ ભારતીએસિસ' રાખ્યું.

નવી જનસંખ્યા નીતિ 2021-30 ઉત્તર પ્રદેશ સરકાર
લાગુ કરશે.

વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ-2021

134મી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ
ટેનિસની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત રમત
તેમની શરૂઆત 1877 લંડનમા થઇ હતી
ગ્રાસ કોર્ટ પર રમવામાં આવે છે (ટેનિસ રમત મેદાનને 'કોર્ટ' કહેવામાં આવે છે.)

પુરુષોની સિંગલ્સ:-
નોવાક જોકોવિચ (સર્બિયા)
મહિલા સિંગલ્સ:-
એશ્લે બાર્ટી (ઓસ્ટ્રેલિયા)
પુરુષોની ડબલ્સ:-
નિકોલા મેક્ટીઅ (ક્રોએશિયા)
મેટ પાવીઅ (ક્રોએશિયા)
મહિલા ડબલ્સ:-
હાઈહ સુ-વાઇ  (ચાઇનીઝ તાઇપેઈ)
એલિસ મર્ટેન્સ (બેલ્જિયમ)
મિશ્ર ડબલ્સ:-
નીલ સ્કુપ્સકી (U.K)
ડિઝાયર ક્રાવ્ઝિક (U.S)

    ગ્રાન્ડ સ્લૅમ ટેનિસ ટુર્નામેન્ટ

1.ઓસ્ટ્રેલિયા ઓપન (શરૂઆત-1905)
તેમનું જાન્યુઆરીમાં મેલબોર્નમાં આયોજન થાય છે.
તે હાર્ડ કોર્ટ પર રમવામાં આવે છે

2.ફ્રેન્ચ ઓપન (શરૂઆત-1891)
તેમનું મે/જૂનમાં પેરિસમાં આયોજન થાય છે
તે કલે કોર્ટ પર રમવામાં આવે છે

3.વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ (શરૂઆત-1877)
તેમનું જૂન/જુલાઇમાં લંડનમા આયોજન થાય છે
તે ગ્રાસ કોર્ટ પર રમવામાં આવે છે

4.યુએસ ઓપન (શરૂઆત-1881)
તેમનું ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમા આયોજન થાય છે
તે હાર્ડ કોર્ટ પર રમવામાં આવે છે

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
26 views15:27
Open / Comment
2021-07-12 18:27:09 આજે (11 july )

       વિશ્વ વસ્તી દિવસ

  સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1987 થી "વિશ્વ વસ્તી દિવસ" ઉજવવાની શરૂઆત થઈ.

2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 121 કરોડની વસ્તી છે
વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે
સૌથી યુવા વર્ગ વસ્તી ભારતમાં છે
2030 માં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને પહોંચી છે.
ભારતમાં સૌથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી વસ્તી અરુણાચલ પ્રદેશ રાજ્ય માં છે.

થીમ-2021:- 'the impact of the Covid-19 pandemic on fertility'

સ્વતંત્રતા સેનાની અને ભારતના પ્રથમ રક્ષામંત્રી સરદાર બળદેવસિંહ નો જન્મ 1902

'ધ પ્રેગનેન્સી બાઇબલ' નામ ની બુક કરીના કપૂર ખાને લખી.

ફેડરલ બેંક ના ફરી વખત એમડી/સીઇઓ શ્યામ શ્રીનિવાસન બન્યા.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ -2021 Q3 પ્રથમ સ્થાને જાપાન રહ્યું.

ભારત તેમા 90મા સ્થાને રહ્યું

ટોક્યો ઓલમ્પિક ભારતના પ્રથમ જ્યુરી તરીકે પવનસિંહ બન્યા.

જીકા વાયરસ

જીકા વાઇરસને કારણે કેરળ અને તામિલનાડુમા હાઈએલર્ટ જાહેર
લક્ષણ: તાવ,શરીર ઉપર ચાઠા,માંસપેશીઓ નો દુખાવો,
ઠંડી લાગવી ધ્રુજારી આવવી
એડીસ પ્રજાતિના મચ્છર દ્વારા ફેલાય છે
1947 જીકા વાયરસનો પ્રથમ કેસ યુગાન્ડામાં જોવા મળ્યો હતો.
RNA વાયરસ
IP: 3-14 દિવસ
ગર્ભવતી મહિલા પર વધુ અસરકારક
ગર્ભવતી મહિલા ને જીકા વાયરસ થયો હોય તો તેમના બાળકને 'માઇકોસિફેલી' થઈ શકે.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
24 views15:27
Open / Comment
2021-07-12 11:03:49

22 views08:03
Open / Comment
2021-07-11 18:39:09 આજે (10 july )  

રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ

મત્સ્ય પાલન કરતા સાગર ખેડૂતના કલ્યાણ માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમા 21મો 'રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ' ઉજવવામાં આવ્યો.

મહસૂર વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લા નો જન્મ 1856.તેમણે વાયરલેસ કમ્યુનિકેશન,રિમોટ કંટ્રોલ, અને અલ્ટરનેટ કરંટનો સિદ્ધાંત આપ્યો હતો.

ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કર નો જન્મ 1949

હાલના રક્ષામંત્રી અને ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રાજનાથ સિંહનો જન્મ 1951

રાઈથુ ભરોસા ચૈતન્ય યાત્રા આંધ્રપ્રદેશ શરૂ કરી.

પબ્લિક એન્ટરપ્રાઇસીઝને નાણા મંત્રાલય અંતર્ગતનો હિસ્સો બનાવ્યો.

News on Air Radio live strim Global Ranking પ્રથમ સ્થાને અમેરિકા રહ્યું.

ભારતનું પ્રથમ સમુદ્રી મધ્યસ્થતા કેન્દ્ર ગાંધીનગર માં બનશે.

ઓક્સફેમના ' ધ હંગર વાઈરસ મલ્ટીપ્લાયર્સ ' રિપોર્ટ મુજબ દુનિયામાં દર મિનિટે 11 લોકોનાં ભૂખમરાથી મોત થાય છે.

એરિઝોના વિશ્વવિદ્યાલય એ polyfluoroalkyl substances ( PFAS) સિન્થેટિક રસાયણ પદાર્થના અધ્યયન માટે નદક પુરસ્કાર મળ્યો.

ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી નરોત્તમભાઇ પટેલ લિખિત પુસ્તક ‘અંતરના ઝરુખેથી’નું વિમોચન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
26 views15:39
Open / Comment