Get Mystery Box with random crypto!

KNOWLEDGE143

Logo of telegram channel knowledge143 — KNOWLEDGE143 K
Logo of telegram channel knowledge143 — KNOWLEDGE143
Channel address: @knowledge143
Categories: Education
Language: English
Subscribers: 259
Description from channel

🔵કરંટ અફેર્સ
🔵કવિઝ
🔵ન્યૂઝ કટીંગ
🔵વનલાઈનર પ્રશ્નો-જવાબો માટે
Join Channel https://t.me/Knowledge143
Admin કોન્ટેકટ:- @Balvant358

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages

2021-08-08 08:47:35
73 views05:47
Open / Comment
2021-08-08 08:47:31
75 views05:47
Open / Comment
2021-08-07 16:25:00
69 views13:25
Open / Comment
2021-07-23 18:06:00

98 views15:06
Open / Comment
2021-07-23 17:13:16 આજે (22 july )

    રાષ્ટ્રીય ધ્વજ દિવસ
રાષ્ટ્રીય કેરી દિવસ

1947 આજરોજ ભારતીય તિરંગા ને સ્વીકારવામાં આવ્યો હતો.

તિરંગાની ડિઝાઈન બનાવનાર પિંગલી વેંકૈયા
તિરંગા નું માપ 3:2 (લંબાઈ અને પહોળાઈ)

22 જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસ ઉજવવામાં આવે છે.

કેરી ભારત,પાકિસ્તાન અને ફિલિપાઇન્સનું રાષ્ટ્રીય ફળ છે, જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે.ઉષ્ણકટિબંધીય આબોહવામાં થાય છે

ભારતની પ્રથમ હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ બની જેને લાઈવ પ્રસારણ શરૂ કર્યું.

AIFF મહિલા ફૂટબોલર ઓફ ધ યર 2020-21
પુરસ્કાર બાલા દેવીએ જીત્યો.

રાજ્ય સભા સદનના ઉપનેતા મુખ્તાર અબ્બાસ નકવી
બન્યા. રાજ્ય સભા સદનના નેતા પિયુષ ગોયલ. વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે.

પિંક પ્રોટેક્શન પ્રોજેક્ટ કેરેલા સરકારે શરૂ કર્યો.

પેડ્રો કાસ્ટિલોને પેરુના રાષ્ટ્રપતિ બન્યા.

UNDP Equator Prize 2021 સ્નેહકુંજા ટ્રસ્ટ અને આધિમલાઇ પાઝંગુડીયનાર પ્રોડ્યુસર કંપની લિમિટેડ
બંનેને પુરસ્કાર મળ્યો.

મિસ ઇન્ડિયા USA વૈદેહી ડોંગ્રેરી બન્યા.

કેરળનું પ્રથમ બુક વિલેજ કોલ્લમ બન્યું.

સરકારે સ્ટેંડ અપ ઈન્ડિયા યોજનાની મુદત 2025 સુધી લંબાવી.

DRDO એ એયરોસ્પેસ ફોર્જિંગ માટે ટાઇટેનિયમ મિશ્ર ધાતુ વિકસિત કરી.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
86 views14:13
Open / Comment
2021-07-23 17:13:16 આજે (21 july )

2007 ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ બન્યા હતા.

1911 કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, 'વાસુકી' અને 'શ્રવણ' નામથી જાણીતા લેખક ઉમાશંકર જોષીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બામણા ગામમાં થયો.

નિશીથ કાવ્યસંગ્રહ માટે પ્રથમ ગુજરાતી  જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા,રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા
વિશ્વશાંતિ,ગંગોત્રી સપ્તપદી,કાવ્યસંગ્રહ છે. નાટક ઉઘાડી બારી અને ગોષ્ઠી, મહાકાવ્ય પ્રાચીના,મહાપ્રસ્થાન,અને નવલકથા પારકા જાણ્યા

'NB Driver' આર્ટિફિશિયલ ગણિતજ્ઞ મોડલ IIT- મદ્રાસે ડેવલપ કર્યું.કેન્સરને કારણે અનુવાંશિક પરિણામ જાણવા માટે આ ડિવાઈસ નો ઉપયોગ કરવામાં આવશે.

મોહન બાગાન રત્નથી શિવાજી બેનરજીને સન્માનિત કરવામાં આવશે.

ભારતના પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ મથુરામા બનાવવામાં આવશે.

બિહારના જયનગરથી નેપાળના કુર્થા વચ્ચે રેલગાડી શરૂ કરવામા આવી.

ભારતીય નૌકા સેના એ ભારતીય જહાજને સુરક્ષા માટે 'ઓપરેશન સંકલ્પ' શરૂ કર્યું.

પ્રજનન દરમાં ભારે ઘટાડાના પરિણામે ઇરાનમાં લગ્નને પ્રોત્સાહન આપવા મેચમેકિંગ એપ ' હમદમ' શરૂ કરવામાં આવી.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેજોસની અંતરિક્ષ સફર.

DRDO એ સરફેસ ટુ સરફેસ મિસાઈલ પ્રણાલી આકાશ- NG નું સફર પરીક્ષણ કર્યું.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
45 views14:13
Open / Comment
2021-07-21 17:15:44 આજે (19 july )

  બેન્ક રાષ્ટ્રીયકરણ દિવસ

  1969 પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા 14 બેંકનુ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

બીજી વખત બેંકનુ રાષ્ટ્રીયકરણ 1980માં કરવામાં આવ્યું હતું.જેમાં 6 થી વધુ બેન્ક નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

1857 વિપ્લવના સ્વતંત્રતા સેનાની મંગલ પાંડે નો જન્મ 1827

તેવો 34મી બંગાળ નાટિવે ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં સિપાઈ હતા.
તેમને આપેલી રાઇફલમાં ગાય અને ડુક્કર ચરબી ચઢાવવામાં આવી હતી.તેમનો વિરોધ કરેલ હતો.
બૅરકપુરની છાવણીમાં મેજર હુસૈને મંગલ પાંડેએ રાયફલના વિરોધમાં ગોળી મારી અને તેમની હત્યા કરી હતી. ત્યારબાદ તેમને ફાંસી આપવામાં આવી હતી.

COVID-19 માટેની વિશ્વની પહેલી કમ્જુગેટ રસી 'સોબરાના-2' ક્યૂબા એ વિકસિત કરી.

'હરેલા ઉત્સવ' ઉત્તરાખંડમાં ઉજવવામાં આવ્યો.

ઓડીશા ક્રિકેટ એસોસિયેશનના મુખ્ય કોચ વસીમ જાફર બન્યા.

વ્હાઇટટેઇલ ક્લીન એનર્જી પ્રોજેક્ટ UKમા સ્થાપના કરવામાં આવશે.

રક્ષા મંત્રાલય દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત એપ્લિકેશન લોન્ચ કરેલ.

‘Fast and Secure Transmission of Electronic Records’ ( FASTER) નામની યોજના સુપ્રીમ કોર્ટે બહાર પાડી.

તાજેતરમાં આર્કિટેક ગીરા સારાભાઈ નું નિધન થયું.

રાજદ્રોહ

IPC 124-A (રાજદ્રોહ)
સુપ્રીમ કોર્ટની યાચિકા ની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ એમ.વી.રામાના કહ્યું અંગ્રેજોએ આ કલમનો ઉપયોગ કરીને મહાત્મા ગાંધી અને બાળ ગંગાધર તિલકની વિચારધારાનો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
1962 ઐતિહાસિક મામલો કેદારનાથ અને બિહાર રાજ્ય સુપ્રીમ કોર્ટે રાજદ્રોહનો કાનૂન માન્ય રાખ્યો હતો,
અને તેનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવાનું કહ્યું હતું
બિન જામીનપાત્ર ગુનો છે,જેમાં ત્રણ વરસથી અને આજીવન સજા પણ મળી શકે.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
39 views14:15
Open / Comment
2021-07-19 17:41:19

37 views14:41
Open / Comment
2021-07-19 17:41:19

37 views14:41
Open / Comment
2021-07-19 17:06:19 આજે (18 july )

    આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ

2009 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નેલ્સન મંડેલાના જન્મદિવસની "આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ" ઉજવવાની શરૂઆત કરી.

દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ નો વિરોધ કરનારા જીવન આખું સંઘર્ષમાં જીવનાર નેલ્સન મંડેલાનો જન્મ 1918
તેઓ 27 વર્ષ જેલમાં રહ્યા હતા
તેઓ સાઉથ આફ્રિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.
નોબલ શાંતિ પુરસ્કાર અને ભારતરત્ન જેવા મહત્વપૂર્ણ પુરસ્કાર મળેલા છે

ભારતની પ્રથમ મહિલા ડોક્ટરો ઓમાનના એક કદમ્બિની ગાંગુલીનો જન્મ 1861મા ભાગલપુર બંગાળ પ્રેસિડેન્સીમા થયો હતો.

160મી જન્મજયંતી,ગૂગલે પણ ડૂડલ બનાવ્યું

1980 પૂર્ણ રૂપથી નિર્મિત રોહિણી ઉપગ્રહ અવકાશમાં પ્રક્ષેપણ કરવામાં આવ્યો.

1947 ભારતીય સ્વતંત્રતા ધારાને બ્રિટિશ પાર્લામેન્ટમાં મંજૂરી મળી હતી.

2002 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના 12મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા.

'બોનાલુ ઉત્સવ' તેલંગણામાં ઉજવવામાં આવે છે.

મોન્ક ફ્રુટ ની ખેતી પ્રથમવાર ભારતમાં હિમાચલ પ્રદેશમાં કરવામા આવી.

માંડુઆડીહ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને બનારસ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું. પ્રથમ રેલવે સ્ટેશન જેમનું નામ સંસ્કૃતમાં પણ લખવામાં આવ્યું.

અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી.

ભારતની પહેલી પોડ ટેક્સી નોઈડા એરપોર્ટ થી ફિલ્મ સિટી સુધી ચાલશે.

ભારતીય-અમેરિકી નાગરિક સીમા નંદાને અમેરિકાના શ્રમ વિભાગના સોલિસિટર તરીકે નિમણૂક કરવામા આવી

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
27 views14:06
Open / Comment