🔥 Burn Fat Fast. Discover How! 💪

આજે (19 july )   બેન્ક રાષ્ટ્રીયકરણ દિવસ   1969 પ્રધા | KNOWLEDGE143

આજે (19 july )

  બેન્ક રાષ્ટ્રીયકરણ દિવસ

  1969 પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા 14 બેંકનુ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

બીજી વખત બેંકનુ રાષ્ટ્રીયકરણ 1980માં કરવામાં આવ્યું હતું.જેમાં 6 થી વધુ બેન્ક નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

1857 વિપ્લવના સ્વતંત્રતા સેનાની મંગલ પાંડે નો જન્મ 1827

તેવો 34મી બંગાળ નાટિવે ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં સિપાઈ હતા.
તેમને આપેલી રાઇફલમાં ગાય અને ડુક્કર ચરબી ચઢાવવામાં આવી હતી.તેમનો વિરોધ કરેલ હતો.
બૅરકપુરની છાવણીમાં મેજર હુસૈને મંગલ પાંડેએ રાયફલના વિરોધમાં ગોળી મારી અને તેમની હત્યા કરી હતી. ત્યારબાદ તેમને ફાંસી આપવામાં આવી હતી.

COVID-19 માટેની વિશ્વની પહેલી કમ્જુગેટ રસી 'સોબરાના-2' ક્યૂબા એ વિકસિત કરી.

'હરેલા ઉત્સવ' ઉત્તરાખંડમાં ઉજવવામાં આવ્યો.

ઓડીશા ક્રિકેટ એસોસિયેશનના મુખ્ય કોચ વસીમ જાફર બન્યા.

વ્હાઇટટેઇલ ક્લીન એનર્જી પ્રોજેક્ટ UKમા સ્થાપના કરવામાં આવશે.

રક્ષા મંત્રાલય દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત એપ્લિકેશન લોન્ચ કરેલ.

‘Fast and Secure Transmission of Electronic Records’ ( FASTER) નામની યોજના સુપ્રીમ કોર્ટે બહાર પાડી.

તાજેતરમાં આર્કિટેક ગીરા સારાભાઈ નું નિધન થયું.

રાજદ્રોહ

IPC 124-A (રાજદ્રોહ)
સુપ્રીમ કોર્ટની યાચિકા ની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ એમ.વી.રામાના કહ્યું અંગ્રેજોએ આ કલમનો ઉપયોગ કરીને મહાત્મા ગાંધી અને બાળ ગંગાધર તિલકની વિચારધારાનો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
1962 ઐતિહાસિક મામલો કેદારનાથ અને બિહાર રાજ્ય સુપ્રીમ કોર્ટે રાજદ્રોહનો કાનૂન માન્ય રાખ્યો હતો,
અને તેનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવાનું કહ્યું હતું
બિન જામીનપાત્ર ગુનો છે,જેમાં ત્રણ વરસથી અને આજીવન સજા પણ મળી શકે.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.