🔥 Burn Fat Fast. Discover How! 💪

આજે (21 july ) 2007 ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પ | KNOWLEDGE143

આજે (21 july )

2007 ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ બન્યા હતા.

1911 કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, 'વાસુકી' અને 'શ્રવણ' નામથી જાણીતા લેખક ઉમાશંકર જોષીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બામણા ગામમાં થયો.

નિશીથ કાવ્યસંગ્રહ માટે પ્રથમ ગુજરાતી  જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા,રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા
વિશ્વશાંતિ,ગંગોત્રી સપ્તપદી,કાવ્યસંગ્રહ છે. નાટક ઉઘાડી બારી અને ગોષ્ઠી, મહાકાવ્ય પ્રાચીના,મહાપ્રસ્થાન,અને નવલકથા પારકા જાણ્યા

'NB Driver' આર્ટિફિશિયલ ગણિતજ્ઞ મોડલ IIT- મદ્રાસે ડેવલપ કર્યું.કેન્સરને કારણે અનુવાંશિક પરિણામ જાણવા માટે આ ડિવાઈસ નો ઉપયોગ કરવામાં આવશે.

મોહન બાગાન રત્નથી શિવાજી બેનરજીને સન્માનિત કરવામાં આવશે.

ભારતના પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ મથુરામા બનાવવામાં આવશે.

બિહારના જયનગરથી નેપાળના કુર્થા વચ્ચે રેલગાડી શરૂ કરવામા આવી.

ભારતીય નૌકા સેના એ ભારતીય જહાજને સુરક્ષા માટે 'ઓપરેશન સંકલ્પ' શરૂ કર્યું.

પ્રજનન દરમાં ભારે ઘટાડાના પરિણામે ઇરાનમાં લગ્નને પ્રોત્સાહન આપવા મેચમેકિંગ એપ ' હમદમ' શરૂ કરવામાં આવી.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેજોસની અંતરિક્ષ સફર.

DRDO એ સરફેસ ટુ સરફેસ મિસાઈલ પ્રણાલી આકાશ- NG નું સફર પરીક્ષણ કર્યું.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.