🔥 Burn Fat Fast. Discover How! 💪

આજે (22 july )     રાષ્ટ્રીય ધ્વજ દિવસ રાષ્ટ્રીય કે | KNOWLEDGE143

આજે (22 july )

    રાષ્ટ્રીય ધ્વજ દિવસ
રાષ્ટ્રીય કેરી દિવસ

1947 આજરોજ ભારતીય તિરંગા ને સ્વીકારવામાં આવ્યો હતો.

તિરંગાની ડિઝાઈન બનાવનાર પિંગલી વેંકૈયા
તિરંગા નું માપ 3:2 (લંબાઈ અને પહોળાઈ)

22 જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસ ઉજવવામાં આવે છે.

કેરી ભારત,પાકિસ્તાન અને ફિલિપાઇન્સનું રાષ્ટ્રીય ફળ છે, જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે.ઉષ્ણકટિબંધીય આબોહવામાં થાય છે

ભારતની પ્રથમ હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ બની જેને લાઈવ પ્રસારણ શરૂ કર્યું.

AIFF મહિલા ફૂટબોલર ઓફ ધ યર 2020-21
પુરસ્કાર બાલા દેવીએ જીત્યો.

રાજ્ય સભા સદનના ઉપનેતા મુખ્તાર અબ્બાસ નકવી
બન્યા. રાજ્ય સભા સદનના નેતા પિયુષ ગોયલ. વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે.

પિંક પ્રોટેક્શન પ્રોજેક્ટ કેરેલા સરકારે શરૂ કર્યો.

પેડ્રો કાસ્ટિલોને પેરુના રાષ્ટ્રપતિ બન્યા.

UNDP Equator Prize 2021 સ્નેહકુંજા ટ્રસ્ટ અને આધિમલાઇ પાઝંગુડીયનાર પ્રોડ્યુસર કંપની લિમિટેડ
બંનેને પુરસ્કાર મળ્યો.

મિસ ઇન્ડિયા USA વૈદેહી ડોંગ્રેરી બન્યા.

કેરળનું પ્રથમ બુક વિલેજ કોલ્લમ બન્યું.

સરકારે સ્ટેંડ અપ ઈન્ડિયા યોજનાની મુદત 2025 સુધી લંબાવી.

DRDO એ એયરોસ્પેસ ફોર્જિંગ માટે ટાઇટેનિયમ મિશ્ર ધાતુ વિકસિત કરી.

~ By Kishan Rawat (9173095219)

join telegram:- 
https://telegram.me/CAbyRK

*ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

June 2021 Current Affairs Part-2




June 2021 Current Affairs Part-1




ભારતીય બંધારણ નો પરિચય




બંધારણ: મૂળભૂત અધિકાર




LiKe/share/ Subscribe

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

Note :-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.