Get Mystery Box with random crypto!

પ્લાસ્ટિકનો ઉપયોગ આખા વિશ્વમાં ઘટી રહ્યો છે અમુક પ્લાસ્ટિક ઉપર | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

પ્લાસ્ટિકનો ઉપયોગ આખા વિશ્વમાં ઘટી રહ્યો છે અમુક પ્લાસ્ટિક ઉપર વાપરવાની મંજુરી પણ નથી આપણા શાકભાજી-ફળો-અનાજ પણ હવે ના સમયમાં ઉપભોક્તાને ખાસ પ્રકારના પેકિંગમાં મળશે કારણ કે યુગ બદલી રહ્યો છે ડાયરેક્ટ માર્કેટિંગ કરતા ખેડૂતોએ પેકિંગ આકર્ષક બનાવવા પડશે કારણ કે કોઈ પણ વસ્તુના વેચાણમાં પેકિંગની આકર્ષકતાનું ખુબ મહત્વ છે અને એ પણ કાગળ માંથી બનેલું.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/8Rs5Pary