🔥 Burn Fat Fast. Discover How! 💪

લ્યો દવા છાંટવી હવે સાવ સહેલી થઇ જશે. વાત જાણે એમ છે કે સરદાર | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

લ્યો દવા છાંટવી હવે સાવ સહેલી થઇ જશે. વાત જાણે એમ છે કે સરદાર વલ્લભ પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સીટી એ મજુરોની અછત સામે ખેડૂતોને મદદ મળી રહે તેના માટે ૬ લાખના ખર્ચે ૧૦ લીટરની ટેંક ધરાવતું દવા છાંટવાનું દ્રોણ એક કંપની સાથે સહયોગ થી વસાવ્યું છે અને મેરઠના ખેડૂતો ને ભાડેથી ડ્રોન દ્વારા દવા છાંટી આપવામાં આવે છે દવા ખેડૂતે આપવાની હોય છે એક એકરમાં ફક્ત ૭૦૦ મિલી દવાની જરૂર પડે છે તેનો પણ ફાયદો થાય છે

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/JunkzU4z