Get Mystery Box with random crypto!

માલ અને પુરવઠોના આધારે માર્કેટમાં ભાવની ચડઉતર થતી હોય છે. જુઓ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

માલ અને પુરવઠોના આધારે માર્કેટમાં ભાવની ચડઉતર થતી હોય છે. જુઓ ને ડુંગળીના ભાવ દિલ્હીમાં ૨૦ ઓક્ટોબરે ૪૪ રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈ માં ૪૫ હતો ભાવ જાળવી રાખવા માટે અને ખરીદનારના મોંઘુ ન પડે તે માટે ૧.૧૧ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક સરકાર દ્વારા રીલીઝ કરીને ઉપભોક્તાને રાહત આપી છે જે માલ સમગ્ર દેશમાં પહોંચી ગયો છે તેવા સમાચાર છે. ડુંગળી ઉગાડતા ખેડૂતો માટે આ દિવસોમાં નીચા ભાવ રહ્યા છે કટકે કટકે વેચીને બાઝારની વધ ઘટનો લાભ લેવા સ્ટોરેજ વિષે વિચારવું પડશે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/fY33DfJ6