Get Mystery Box with random crypto!

બટેટા ઉગાડતા ખેડૂતો હવે બટેટાના વધુ ઉત્પાદન લેવા માટે પોલી સલ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

બટેટા ઉગાડતા ખેડૂતો હવે બટેટાના વધુ ઉત્પાદન લેવા માટે પોલી સલ્ફેટ ખાતર નો પ્રયોગ કરે છે. પોલીસલ્ફેટ ખાતરમાં સલ્ફર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે જે બટેટાના પાક માટે ખુબ જરૂરી છે. વધુ વિગત માટે તમે મિસ કોલ કરો ૮૮૦૬૧૮૫૧૯૫ તમને કોઈ પણ પાક માટે ક્યાં ખાતર નાખવા તેની વાત જાણવા મળશે. કૃષિ નિષ્ણાંત નું માર્ગદર્શન મેળવો , કરો ફોન

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/7rWaz0xW