Get Mystery Box with random crypto!

ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાત | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ઝીંકની પૂરતી
સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. - જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું . આવી જ રીતે લોહની ઉણપવાળી જમીનમાં પ્રતિ હેક્ટર દર ત્રણ વર્ષે એકવાર ૫૦ કિલો અથવા દર વર્ષે ૧૫ થી ૧૭ કિલો ફેરસ સલ્ફેટ (હિરાકસી) આપવું

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/dmxFYPoM