🔥 Burn Fat Fast. Discover How! 💪

બાયો ફર્ટિલાઇઝર ઉપયોગ : આપણી જમીન સજીવ છે અને તેમાં કરોડોની સ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

બાયો ફર્ટિલાઇઝર ઉપયોગ :
આપણી જમીન સજીવ છે અને તેમાં કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે. આમાંના ઘણાં જીવાણુઓ છોડના વિકાસ માટે ઉપયોગી છે. આવા જીવાણુઓ હવામાં રહેલા મુક્ત નાઈટ્રોજનને સ્થિર કરી ઊભા પાકને લભ્ય બનાવે છે એટલું જ નહિ, પરંતુ પાછળ બીજા પાકને પણ તેનો લાભ થાય છે. જ્યારે કેટલાક જીવાણુઓ વનસ્પતિજન્ય કચરાને ઝડપથી કોહવડાવવાની અદભુત ક્ષમતા ઘરાવે છે, આજે જ્યારે રાસાયણિક ખાતરો મોંઘા ભાવે ખરીદવા પડે છે ત્યારે ખેતીમાં ઉપયોગી જીવાણુઓ . ધરાવતા બાયોર્ફ્ટીલાઈઝર્સનો ઉપયોગ ખેડૂતો માટે એક વરદાન સાબિત થઈ શકે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/0LZ8ybrf