🔥 Burn Fat Fast. Discover How! 💪

ખેતી મારું સ્વાભિમાન પ્રેરણામાં ભાગ લો આજે જ તમારું સ્લોગન અને | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ખેતી મારું સ્વાભિમાન પ્રેરણામાં ભાગ લો
આજે જ તમારું સ્લોગન અને ઉભા પાકમાં પાડેલો તમારો સુંદર ફોટો - મેસેન્જર માં તમારા નામ સાથે અપલોડ કરો.
જો તમારું સ્લોગન પસંદગી પામશે તો તમારા નામનું/ફોટા સાથેનું તમારું પોસ્ટર - કૃષિ વિજ્ઞાન ફેસબુક પેઇઝ પર અપલોડ થશે.
તમારું સ્લોગન બીજા ખેડૂત મિત્રોને પ્રોત્સાહન, પ્રેરણા સભર હોવું જોઈએ કારણ આપણી ખેતી માટે આપણને ગૌરવ છે, ખેતી મારું સ્વાભિમાન.

#ખેતી_મારું_સ્વાભિમાન #કૃષિવિજ્ઞાન

અમારી સોસીયલ મીડિયા સાથે જોડાવ

ટલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan......

વધુ વાંચો:https://tny.app/ls6tyIQD