🔥 Burn Fat Fast. Discover How! 💪

બીજનું અંકુરણ વધે, બીજની આંતરિક શક્તિ વધે, બીજને ઉગતા સાથે જ ત | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

બીજનું અંકુરણ વધે, બીજની આંતરિક શક્તિ વધે, બીજને ઉગતા સાથે જ તેના મૂળને વધુ સ્ટ્રોંગ કરે તેવું કરવું હોય તો શું કરવું? વૈજ્ઞાનિકોએ બીજને વધુ બળ મળે તે માટે નવી ટેકનોલોજી લાવ્યા છે. અમેરિકાની સાઈટોઝાઈમ વર્ડેશિયન નામની કંપની એ બીજને પટ આપવાની નવી ટેકનોલજીનો આવિષ્કાર કર્યો છે. જેને પ્રોલીન ટેકનોલોજી કહે છે તેને બઝારમાં ટેક ઓફ એસ.ટી કહે છે. ૧ કિલો નાના બીજ માટે ફક્ત ૨ મિલીના પટ આપવાથી બીજમાં વિશેષ લાભ મળે છે વધુ વિગત તથા માહિતી માટે વિગતે જાણવા ફોન કરો .૭૪૦૫૬૫૧૨૬૦

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/7NcE3Lrr