🔥 Burn Fat Fast. Discover How! 💪

બાયો ટેકનોલોજીના વિજ્ઞાન આધારિત ગોલ્ડન રાઈસ- ચોખા કે જે વિટામી | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

બાયો ટેકનોલોજીના વિજ્ઞાન આધારિત ગોલ્ડન રાઈસ- ચોખા કે જે વિટામીન - એ અને બીટા કેરોટીન યુક્ત છે જે કૃષિ ક્ષેત્રનો એક નવો આવિષ્કાર છે .આ ગોલ્ડન રાઈસનું બીજ હવે ફિલિપાઈન્સના ખેડૂતો ઉગાડશે અને કમાશે . ગોલ્ડન રાઈસની ખેતીની શરૂઆતહવે થશે કારણ કે ફિલિપાઇન્સે આ જી.એમ રાઈસની વાવેતરની મંજુરી આપી છે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/IeUK05Hl