Get Mystery Box with random crypto!

ડુંગળીનો રોગ : રોગમાં પર્ણ ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ડુંગળીનો રોગ : રોગમાં પર્ણ ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે અને તેની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે, ત્યાર બાદ સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ 40 ગ્રામ/15 લિટર પાણી અથવા કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. 15 ગ્રામ/15 લિટર પાણીમાં નાખી ૨ થી ૩ છંટકાવ ૧૦-૧૦ દિવસના સમયે કરવા

#કૃષિ_કોલમ #ડુંગળી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/FKUCfnTS