🔥 Burn Fat Fast. Discover How! 💪

ઓછા જથ્થાના સેન્દ્રીય ખાતરો (કોન્સેન્ટ્રેટે) : ખેતરમાં ન | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ઓછા જથ્થાના સેન્દ્રીય ખાતરો (કોન્સેન્ટ્રેટે) : ખેતરમાં નાના જથ્થામાં આપવામાં આવે છે. તેમાં જથ્થામય ખાતરો કરતા પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. આવા ખાતરોમાં મગફળીનો ખોળ, એરંડીનો ખોળ, લીંબોડીનો ખોળ, મહુડાનો ખોળ વગેરેનો સમાવેશ થાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/h4UbCWjC