🔥 Burn Fat Fast. Discover How! 💪

જીએમ એટલે કે જીનેટિક મોડી ફાઇડ પાકની સફળતા ભારતે કપાસના પાકમા | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

જીએમ એટલે કે જીનેટિક મોડી ફાઇડ પાકની સફળતા ભારતે કપાસના પાકમાં જોઈ છે ભારત કપાસ નિર્યાત કરતો દેશ બની ગયો અને લાભ લીધો તે આપને જાણીએ છીએ. પરંતુ વિશ્વના દેશો કરતા નવી ટેક્નોલોજીને અપડેટ કરવામાં આપણે વાર લગાડી રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં કેટલાય દેશોમાં જીએમ પાકને મંજુરી છે તેમાં નોંધ લઈએ તો બ્રાઝીલે ડવ અને સેજેન્ટાની બીટી મકાઈને મંજુરી આપી છે. ઓસ્ટ્રેલીયાએ મોન્સાન્ટોની બોલગાર્ડ-૩ કપાસની મંજુરી આપી હતી તે આપણને ખબર છે. આવતી સીઝનમાં ભારતમાં બીજા પાકોમાં પણ આ ટેક્નોલોજી માટે સરકારશ્રીની મંજુરી આપે તેવી અપેક્ષા રાખીએ

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/NX5bkbGj