🔥 Burn Fat Fast. Discover How! 💪

શું તમે ઔષધીય પાકની ખેતી કરો છો અથવા કરવા માંગો છો તો ગુજરાતમા | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

શું તમે ઔષધીય પાકની ખેતી કરો છો અથવા કરવા માંગો છો તો ગુજરાતમાં ક્યાં ક્યાં ઔષધીય પાકોની ખેતી માટે ખરીદ વેચાણનો સેતુ રચાયો છે તે જાણવું ખાસ જરૂરી છે. ઈસબગુલ, અસાળીયો, મીઢી આવળ વગેરે ની મહિતીની પીડીએફ કોપી મંગાવવા માટે સુષ્ટિ સંસ્થા અમદાવાદ દ્વારા વોટ્સઅપ ૯૩૨૮૪ ૫૮૦૦૧ ઉપર ખેડૂતો અને વેપારીઓની સૂચિત માહિતી પત્રક મળશે. કરો વોટ્સઅપ

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/YykODI0d