🔥 Burn Fat Fast. Discover How! 💪

મૂળ કાપી નાખનાર કૃમિ : આ પ્રકારના કૃમિ મૂળની બહાર રહી ચૂ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

મૂળ કાપી નાખનાર કૃમિ :

આ પ્રકારના કૃમિ મૂળની બહાર રહી ચૂસિકાની મદદથી રસ ચૂસ્યા કરે છે. પરિણામે મૂળ છેડેથી કપાઈ ગયેલા જોવા મળે છે. મૂળનો દેખાવ દાઢી જેવો થઈ જાય છે અને જથ્થો ખૂબ ઓછો થઈ જાય છે.છોડ ઠીંગણો રહે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/gPkeVrq6