🔥 Burn Fat Fast. Discover How! 💪

ટીટોડી ના બચ્ચાં પણ પંહોચેલાં બચડાં નાના હોય અને પડખામાં સા | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ટીટોડી ના બચ્ચાં પણ પંહોચેલાં
બચડાં નાના હોય અને પડખામાં સાથે હરતા-ફરતાં ને ચણ ચણતાં એની મા શિખવતી હોય ત્યારે કોઈ કુતરું, બિલાડું, શિકારી પંખી કે આપણે માણસ સુધ્ધાંથી નજીક આવી જવાયતો ““સંતાઈ જાવ....સંતાઈ જાવ” જેવો ભાષા સંકેત આપવા માંડે. બચડાં માળાં હોય સાવ ફોદા, ફોદા જીણફૂડાં પણ એના માત પિતાનો સંકેત મળતાં જ ખેતરના ઢેફા, પાંહ, શેઢો, મોલાત ગમે તે હોય ત્યાં ને ત્યાં ને ત્યાં ધરતીસાથે એવા જડાઈ જઈ લપાઈ જાય કે માથે પગ આવી જાય તોય ખસે કે ઉકારો કરે તો ટીટોડીના બચ્ચાં કહેવા કેમ ? શિકારીની નજરેચડેજ નહીંને!

#કૃષિ_કોલમ #પશુપક્ષી#ટીટોડી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/9MmF29Yx