🔥 Burn Fat Fast. Discover How! 💪

ટ્રાયકોડરમાની જેમ માઇકોરાઇઝા એક ગુડ ફૂગ છે ,એને વામ પણ કહે છે | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ટ્રાયકોડરમાની જેમ માઇકોરાઇઝા એક ગુડ ફૂગ છે ,એને વામ પણ કહે છે , એ છોડ , મૂળ અને જમીન સાથે સહજીવી જીવન જીવીને એક બીજાને મદદ કરતા કરતા છોડને પ્રેમ કરે છે , આ ફુગની મૂળ અને છોડની સાથે લવ સ્ટોરી આજે જગ જાહેર થઇ છે . છોડ પાસેથી આ ફૂગ થોડું પોષણ લેશે પણ સાથે સાથે મૂળને વધુ મજબૂત અને લાંબા કરવામાં મદદ કરે છે આમ એક બીજાને મદદ કરીને બને વિકસે છે અને બંને પોતાનું જીવન એકબીજાની મદદ કરવામાં ગુજારે છે , આપણી જમીનમાં માઈકોરાઇઝા ના હોય તો બહારથી તમારી ખેતીમાં ઉમેરીને તમારા પાકના મૂળ ને મદદ કરી શકો છો .માઈકોરાઈઝા વાપરવાથી જમીનમાં સ્થિર થયેલા ફોસ્ફરસ ઉપલબ્ધ બનાવે છે તે નફામાં .બજારમાં માઇકોરાઇઝા ક્યાં મળે તે જાણવા ફોન કરો 98794 27771 અથવા 99099 98768

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan......

વધુ વાંચો:https://tny.app/N25G3VDP