🔥 Burn Fat Fast. Discover How! 💪

જમીનના પૃથ્થકરણ અહેવાલના આધારે કયા કયા ખાતરો વાપરવા ભલામણ કરવા | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

જમીનના પૃથ્થકરણ અહેવાલના આધારે કયા કયા ખાતરો વાપરવા ભલામણ કરવામાં આવે છે ?

જમીનના પૃથ્થકરણ અહેવાલ (સોઈલ એનાલીસીસ રીપોર્ટ) ના આધારે વાપરવાના થતા ખાતરો.
જમીનના પૃથ્થકરાણા અહેવાલને આધારે ફોસ્ફરસ યુક્ત ખાતરો ખાસ કરીને ધાન્ય, તેલીબીચાં અને કઠોળ વર્ગના પાકોમાં મૂળના વિકાસ માટે જરૂરી હોઈ અને છોડને ધીમે ધીમે લભ્ય બનતા હોવાથી તેને પાકની વાવાણી પહેલા ચાસમાં વૈજ્ઞાનિક ભલામણ મુજબ ઉડે ઓરીને આપવા જોઈએ. જમીનના પૃથ્થકરણ અહેવાલના આધારે નાઈટ્રોજન યુક્ત ખાતરો જો ડાંગરની ક્યારીમાં આપવાના થતા હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાની ભલામણ છે. કંદમૂળના પાકો, ફળ ઝાડના પાકો, બટાટા, કૅળ, શેરડી જેવા પાકોમાં પોટાશની વધુ માત્રામાં જરૂરિયાત રહેતી હોવાથી જમીન પૃથ્થકરણ અહેવાલ પ્રમાણે પોટાશયુડ્ત ખાતરો આપવાથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે.
જો જમીન ક્ષારીય અને ભાસ્મિક હોય તો આવી જમીનમાં જીપ્સમ (ચિરોડી) નો ઉપયોગ કરવાની ભતામણ કરવામાં આવે
છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.m......

વધુ વાંચો:https://tny.app/mW0iFXrC