🔥 Burn Fat Fast. Discover How! 💪

છેલ્લા થોડા વર્ષો થી આપણે કોલર ઉંચા કરી કરીને કહેતા હતા કે આપણ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

છેલ્લા થોડા વર્ષો થી આપણે કોલર ઉંચા કરી કરીને કહેતા હતા કે આપણા ઓર્ગેનિક કપાસ માંથી ટીશર્ટ બને છે અને ટી શર્ટ વિદેશ નિકાસ થાય છે .ભારત ઓર્ગનિક કપાસના કપડાના નિર્યાત માં વિશ્વમાં પહેલા નંબરે આવે છે ? , બધું ચાલ્યું પણ ખરું વિશ્વની મશહૂર બ્રાન્ડો જેવી કે ટોમી હિલફિગર , માઈકલ કોરસ , અર્બન આઉટફિટ વગેરે મેઇડ ઈન ઇન્ડિયા લેબલના કપડાં વેચવા અમે ઓર્ગેનિક વેચીએ છીએ તેવી જાહેરાત કરતા હતા પરંતુ તાજેતરના વન શર્ટ અને ઇકોસર્ટ જેવી સર્ટિફાઈડ કરતી સંસ્થા પણ પાછી પડી છે ? કારણ કે અમુક કહેવાતી એનજીઓ એ કોઈ પણ જાતના નીતિનિયમો પાળ્યા વગર જંતુનાશકો અથવા કહેવાતા બાયો છાંટીને તૈયાર કરેલ કપાસ ઓર્ગનિક કહીને નિર્યાત કરતા તેમાં મળેલા અવશેષો ને કારણે અનેક કન્ટેનરો નાપાસ થતા આખી સર્ટિફાઈડ કરતી સંસ્થા ઉપર શંકા ઉપજી છે ? એટલે ભારત અને ઓર્ગેનિક કપાસનું નામ માટી માં મળી ગયું છે , યુરોપિયન દેશોએ ભારતના ઓર્ગેનિક કપાસ ઉપર રોક લગાડી છે ? એમાં સાચું ઓર્ગેનિક કપાસ ઉગાડતા ખેડૂતોના સમૂહને મોટું નુકસાન થશે તેવું ઇન્ટરનૅશનલ મીડિયા કહે છે .આપણે ભારતીયો કેમ આવા ટૂંકા રસ્તા અપના......

વધુ વાંચો:https://tny.app/SyX3IUva