🔥 Burn Fat Fast. Discover How! 💪

જમીનના નમૂના લેવા માટે કઈ કાળજીઓ રાખવાની હોય છે ? ૧. યોગ્યસાધ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

જમીનના નમૂના લેવા માટે કઈ કાળજીઓ રાખવાની હોય છે ?

૧. યોગ્યસાધનનો વપરાશ કરવો : જેમ કે કોદાળી, સ્કુ ઓગર, ખરપડી, લાયલપુર ઓગર વગેરે,
૨, જમીનના યોગ્ય એકમોની પસંદગીને ખેતીની જમીનનું પ્રતિનિધિત્વ ધરાવતી 6 થી 9 ઈંચ સુધીની માટી લેવી, જમીન એકસરખી હોય તો પાંચ એફર દીઠ એક નમૂનો અને ખેતર પાંચ એકર કરતાં મોટું હોય તો એ પ્રમાણે નમૂનાની સંખ્યા વધારવી, ખેતરના બંધારણમાં ફરક (રંગ,ઢાળ, પાણીનો નિતાર) હોચ તો એ પ્રમાણે ભાગપાડી દરેક ભાગ માટે એક નમૂનો લેવો.જે ખેતર સમતળ અને સરખું હોય તો ૧૨ થી ૧૪ જગ્યા નક્કી કરી તે જગ્યાએથી માટી લઈ નમૂનો તૈયાર કરવો,
૩. જમીનની ફળદ્રુપતા અને સ્થિતિ પ્રમાણે છોડના મૂળીયા પ્રવેશતા હોય તે ઉંડાઈએથી નમૂનો લૅવો, સામાન્ય રીતે ૬” કૅ ૯” ઉડાઈ સુધીનો નમૂનો લેવો,
૪. ઘાસ તથા અન્ય કચરો સાફ કરી યોગ્ય સાધનથી નમૂનો લેવો.
કોદાળીથી નમૂનો લેવાનો હોય તો જમીનમાં ૬*' ઉંડો ખાડો કરી નીક ખોદી, એક બાજુથી અડધો ઈંચ ઊંડું ચકતું લેવું. એ રીતે ૬“ કે ૯” સુધીની ઉંડાઈએથી ખેતરમાં નિશાની કરેલી જગ્યાએથી નમૂનો લઈ વાસણમાં અથવા જાડા કાગળમાં કે સારા કપડા પર ભેગો કરવો.
પ......

વધુ વાંચો:https://tny.app/4mibvSR5