Get Mystery Box with random crypto!

- હવે મરચીની વાત કરીએ નવી ટેકનોલોજી મુજબ મરચીની ખેતી કરી હોય | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- હવે મરચીની વાત કરીએ નવી ટેકનોલોજી મુજબ મરચીની ખેતી કરી હોય અને વીઘે 35 થી 50 મણ થી વધુ સૂકા મરચા પેદા કર્યા હોય તેવા ખેડૂતોને મળવા જાવ, બીજા ગામના ખેડૂત હોય તો તેને ફોન કરી મુલાકાત કરવા જાવ, મરચીની ખેતી માટે શું સાવચેતી રાખવી ? અને પહેલેથી શું કાળજી રાખવી તે બરાબર જાણી લ્યો તો મરચીની ખેતી કરવા જેવી છે, વરસાદ વધુ પડે તો મરચી બગડે નહિ તેમાટે સતત નવી માહિતી સારા મરચીના ટેલિગ્રામ કે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને સતત માહિતી મેળવતા રહો . તમારી જમીનમાં જો નિતાર સારો ના હોઈ અને પાણી ભરાય રહેતું હોય તો તેવી જમીનમાં વરસાદ વખતે મરચીના પાકને નુકશાન થાય પણ તેનો ઉપાય પણ છે તે અગાઉથી જમીન તૈયારી કરવાની આધુનિક ટેક્નિક અપનાવવી પડે, આપણા વિસ્તારમાં મરચીનો પાક સીધા ખેતરમાં મોટા મોટા ક્યારા કરીને વવાય છે તે પદ્ધતિ જૂની છે . હવે મરચીની ખેતી પાળા અને મ્લચીંગ સાથે ટેકા મારીને કરવાનો યુગ છે .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
......

વધુ વાંચો:https://tny.app/T4igozXp