🔥 Burn Fat Fast. Discover How! 💪

ભીંડા : તડતડીયાં - - લીમડા આધારિત તૈયાર કીટનાશકનો ૧૫ મીલિ (૫ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ભીંડા : તડતડીયાં - -
લીમડા આધારિત તૈયાર કીટનાશકનો ૧૫ મીલિ (૫ ઇસી) થી ૭૫ મીલિ (૦.૦૩ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.- વધુ ઉપદ્રવ વખતે ફ્લોનીકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૬ ગ્રામ, ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી ૧૫ ગ્રામ, ડીનોટેફ્યૂરાન ૨૦ એસજી ૧૫ ગ્રામ,એસીફેટ ૫૦% + ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૫ મીલિ, એસીફેટ ૨૫% +- ફેનવાલરેટ ૩% ઈસી ૧૫ મીલિ, ડાયફેન્થ્યૂરોન ૪૭%- + બાયફેન્થ્રીન ૯.૪૦% એસસી ૧૮ મીલિ પૈકી કોઈપણ એક કીટનાશક ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

#insect_June #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/kUu355oJ