Get Mystery Box with random crypto!

- મરચીની ખેતીની નવી ટેક્નિક એમ કહે છે કે મરચીની વૈજ્ઞાનિક ખેત | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- મરચીની ખેતીની નવી ટેક્નિક એમ કહે છે કે મરચીની વૈજ્ઞાનિક ખેતી કરવી હોયતો ઊંચા પાળા તેના ઉપર ટપકની નળી અને તેના ઉપર 30 માઇક્રોનનું ઉપરથી સિલ્વર અને અંદરથી કાળું પ્લાસ્ટિક મ્લચીંગ કરીને બને તરફ માટી નાખી ને દબાવી દેવાનું હોય છે. મ્લચીંગ બહુ સારી વસ્તુ છે, મ્લચીંગ કરવાથી ટપકથી આપેલ પાણી તડકાથી ઊડી જાતું નથી, ભેજ સતત પાળા માં જળવાય રહે તેથી મૂળનો વિકાસ ખુબ સારો થાય છે, પાળામાં આપેલ ખાતરોનો પુરે પૂરો લાભ મળે છે, મ્લચીંગ ઉપર પડતા સૂર્યપ્રકાશથી પાળા નજીક ચુસીયા ઓછા આવે છે, વધુ વરસાદ વખતે પાળા હોય તેવી મરચીમાં પાણી લાગવાનો પ્રશ્નજ ઉપસ્થિત થતો નથી અને ફાયટોપથોરા સુકારો લાગવાની શક્યતા ઓછી થઇ જાય છે, બોલો હવે તો પાળા ઉપર મરચી કરશો ને ?

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/AyQxXF1G